Hymn No. 1242 | Date: 09-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-09
1988-04-09
1988-04-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12731
રાખશે ના, `મા' ના વ્હાલમાં જો તું કચાશ
રાખશે ના, `મા' ના વ્હાલમાં જો તું કચાશ આવશે દોડી દોડી માડી ત્યાં તો તારે દ્વાર જોશે જ્યાં માડી ભર્યા, હૈયાના તારા શુદ્ધ ભાવ - આવશે... માગશે ના જો તું એની પાસ, થાશે દેવા એ તૈયાર - આવશે... ધડકને ધડકને, ગૂંજશે તારા હૈયે એનો પોકાર - આવશે... હટશે જ્યાં દૃષ્ટિમાંથી તારા, જ્યાં માયાતણો ભાર - આવશે... કરશે જ્યાં તું હરક્ષણે ને પળેપળે તું એને યાદ - આવશે... જાશે ભરાઈ નિર્મળતા તારા હૈયામાં જ્યાં ભારોભાર - આવશે... મટશે હૈયા ને દૃષ્ટિમાંથી, તારા જ્યાં ભેદભાવ - આવશે... કરશે આવકારવા ને સત્કારવા, હૈયું તારું તૈયાર - આવશે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhashe na, `ma 'na vhalamam jo tu kachasha
aavashe dodi dodi maadi tya to taare dwaar
joshe jya maadi bharya, haiya na taara shuddh bhaav - aavashe ...
magashe na jo tu eni pasa, thashe deva e taiyaar - avashe. ...
dhadakane . ... dhadakane dhadakane, gunjashe taara haiye eno pokaar - aavashe ...
hatashe jya drishtimanthi tara, jya mayatano bhaar - aavashe ...
karshe jya tu harakshane ne palepale tu ene yaad - aavashe ...
jaashe bharai nirmalata taara haiyamhe ... .
matashe haiya ne drishtimanthi, taara jya bhedabhava - aavashe ...
karshe avakarava ne satkarava, haiyu taaru taiyaar - aavashe ...
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is worshipping to the Divine Mother with love and is sharing that the Divine Mother has so much of love filled in her heart that she is just a call away from her disciples.
Kakaji expresses
Do not keep your feelings raw if in love with the Divine Mother.
Then she shall come running at your door.
When she shall see your heart full of pure emotions then she shall come.
She shall be ready to give you those things, which you have never asked for.
She shall come.
When in each and every heart beat of yours shall resonate the cry for the Divine Mother, then she shall come.
As from your sight shall disappear the load of the illusions then she shall come.
When you shall remember her in every moment then she shall come.
When your heart gets filled with compassion and love equally then she shall come.
When discrimination is wiped out from the eyes & heart then she shall come.
Then your heart being ready shall greet you and welcome you.
So it's just your pure emotions that is needed by the Divine and nothing else to come to you.
|
|