Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1244 | Date: 13-Apr-1988
માયામાં ‘મા’ તો સાંભરે નહિ (2)
Māyāmāṁ ‘mā' tō sāṁbharē nahi (2)

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1244 | Date: 13-Apr-1988

માયામાં ‘મા’ તો સાંભરે નહિ (2)

  No Audio

māyāmāṁ ‘mā' tō sāṁbharē nahi (2)

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1988-04-13 1988-04-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12733 માયામાં ‘મા’ તો સાંભરે નહિ (2) માયામાં ‘મા’ તો સાંભરે નહિ (2)

આંખ સામે હરદમ એ તો નાચે, એ તો નાચે (2)

બાંધીને રાખે એમાં તો જકડી, ભુલાયે ત્યાં તો ‘મા’

તોડવા એનાં બંધન, લાગે તો આકરાં, નાકે તો દમ આવી જાય

કૃપા વિના ‘મા’ ની, નીકળાય ન એમાં, કૃપા કાજે થા તૈયાર

રૂપ સદાય બદલે એ તો એવાં, પારખવું મુશ્કેલ બની જાય

થાકી-થાકીને થાકીએ જ્યાં એમાં, સાંભરે ત્યાં તો ‘મા’

ફેલાવી હાથ ઊંચકે ત્યાં તો, કાઢે ત્યાં બહાર

ચરણમાં ‘મા’ ના માયાનું ના ચાલે, પહોંચી જાજે તું તો ત્યાં

માયાનું કાંઈ નવ ચાલે, કૃપા ઉતારે જ્યાં ‘મા’
View Original Increase Font Decrease Font


માયામાં ‘મા’ તો સાંભરે નહિ (2)

આંખ સામે હરદમ એ તો નાચે, એ તો નાચે (2)

બાંધીને રાખે એમાં તો જકડી, ભુલાયે ત્યાં તો ‘મા’

તોડવા એનાં બંધન, લાગે તો આકરાં, નાકે તો દમ આવી જાય

કૃપા વિના ‘મા’ ની, નીકળાય ન એમાં, કૃપા કાજે થા તૈયાર

રૂપ સદાય બદલે એ તો એવાં, પારખવું મુશ્કેલ બની જાય

થાકી-થાકીને થાકીએ જ્યાં એમાં, સાંભરે ત્યાં તો ‘મા’

ફેલાવી હાથ ઊંચકે ત્યાં તો, કાઢે ત્યાં બહાર

ચરણમાં ‘મા’ ના માયાનું ના ચાલે, પહોંચી જાજે તું તો ત્યાં

માયાનું કાંઈ નવ ચાલે, કૃપા ઉતારે જ્યાં ‘મા’
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māyāmāṁ ‘mā' tō sāṁbharē nahi (2)

āṁkha sāmē haradama ē tō nācē, ē tō nācē (2)

bāṁdhīnē rākhē ēmāṁ tō jakaḍī, bhulāyē tyāṁ tō ‘mā'

tōḍavā ēnāṁ baṁdhana, lāgē tō ākarāṁ, nākē tō dama āvī jāya

kr̥pā vinā ‘mā' nī, nīkalāya na ēmāṁ, kr̥pā kājē thā taiyāra

rūpa sadāya badalē ē tō ēvāṁ, pārakhavuṁ muśkēla banī jāya

thākī-thākīnē thākīē jyāṁ ēmāṁ, sāṁbharē tyāṁ tō ‘mā'

phēlāvī hātha ūṁcakē tyāṁ tō, kāḍhē tyāṁ bahāra

caraṇamāṁ ‘mā' nā māyānuṁ nā cālē, pahōṁcī jājē tuṁ tō tyāṁ

māyānuṁ kāṁī nava cālē, kr̥pā utārē jyāṁ ‘mā'
English Explanation Increase Font Decrease Font


Kakaji says

When we are entangled in illusions, then we are unable to listen to the Divine Mother.

It keeps on dancing continuously in front of the eyes.

It keeps you tied up and makes you forget the Divine Mother.

To break its bond seems to be difficult.

as it is like hardly hitting the nose.

Without the grace of the Divine Mother, it becomes difficult to come out from it.

The forms keep on changing so much that it becomes difficult to discern.

After getting extremely tired, you can listen to the Divine Mother.

And as we spread our arms for help, then she helps us, by pulling out from it.

In the footsteps of the Divine Mother, if you reach, delusion cannot work.

Delusion cannot last in front of the Divine Mother, as the grace and blessings of the Divine Mother start pouring.
Scan Image

Gujarati Bhajan no. 1244 by Satguru Devendra Ghia - Kaka
First...124312441245...Last