Hymn No. 1246 | Date: 13-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-13
1988-04-13
1988-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12735
જાગ્યા છે અનોખા ભાવ, આજ તો મારા હૈયામાં
જાગ્યા છે અનોખા ભાવ, આજ તો મારા હૈયામાં તને કંકુ ચડાવું કે ફૂલડે વધાવું કહે રે માડી, આજે તને કેવી રીતે રિઝાવું થાક્યો છું હું તો માડી, નાચ નાચી તારી માયામાં તારા પગ પખાળું, કે ચંદન લગાવું કહે રે માડી, આજે તને કેવી રીતે રિઝાવું નથી રહેતું હૈયું તો મારું, આજે મારા હાથમાં તારું ધ્યાન લગાવું, કે તારા ગીતડા ગાવું કહે રે માડી, આજે તને કેવી રીતે રિઝાવું થયો છું હું તો ખાલી, નથી કાંઈ મારી પાસમાં તને મીઠાં ભોજન ધરાવું, કે ભાવ ચડાવું કહે રે માડી, આજ તને કેવી રીતે રિઝાવું સાન ભાન તો ભુલાઈ ગયું, નથી હું મારા ભાનમાં તને જળ ધરાવું, કે માડી અશ્રુએ નવરાવું કહે રે માડી, આજે તને કેવી રીતે રિઝાવું સમાઈ ગઈ છે તું તો માડી, મારી ધડકને ધડકનમાં તારી સામે નિહાળું હું માડી, દૃષ્ટિમાં સમાવું કહે રે માડી, આજે તને કેવી રીતે રિઝાવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagya che anokha bhava, aaj to maara haiya maa
taane kanku chadavum ke phulade vadhavum
kahe re maadi, aaje taane kevi rite rijavum
thaakyo chu hu to maadi, nacha nachi taari maya maa
taara pag pakhalumadi, ke
chandana re lagavum kavi kavum, ke chandana re lagavum
nathi rahetu haiyu to marum, aaje maara haath maa
taaru dhyaan lagavum, ke taara gitada gavum
kahe re maadi, aaje taane kevi rite rijavum
thayo chu hu to khali, nathi kai maari pasamam
taane mitham bhojan dharavum dharavum, ahaja
read kevi rite rijavum
sana bhaan to bhulai gayum, nathi hu maara bhanamam
taane jal dharavum, ke maadi ashrue navaravum
kahe re maadi, aaje taane kevi rite rijavum
samai gai che tu to maadi, maari dhadakane dhadakanamam
taari same nihalum hu maadi, drishtimam samavum
kahe re maadi, aaje taane kevi rite rijavum
Explanation in English
Kakaji says
A unique emotion has arisen in my heart today.
Shall I dedicate to your flowers or shall I put vermillion to you
Tell me O'Mother, how shall I please you today.
O'Mother I am tired of dancing today in your illusion.
Shall I wash your feet or apply sandalwood on your feet.
Tell me O'Mother how shall I please you today!
My heart does not stay in my hands.
Shall I pay attention and meditate on you, or shall I sing your glory,
Tell me O'Mother how shall I please you today.
I am totally empty today I have nothing left with me.
What shall I dedicate you in meal today, shall I dedicate you sweet or shall I dedicate you my emotions.
Tell me O'Mother, how shall I please you today. I have forgotten my senses, I am not at all in my senses.
Shall I serve you with water or shall I heal you with my tears.
Tell me O' Mother how shall I please you today. You are immersed O'Mother in my each and every heartbeat.
Shall I observe you O'Mother or shall I absorb you in my eyes.
Tell me O'Mother how shall I please you today.
|