Hymn No. 1247 | Date: 14-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-14
1988-04-14
1988-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12736
ડીસા તે ગામમાં સિધ્ધમા વિરાજે
ડીસા તે ગામમાં સિધ્ધમા વિરાજે સારાયે જગને, એ તો સંભાળે ત્રેપ્પન કોટિ દેવતા એ નમન સ્વીકારે ગામ તે મધ્યમાં તો મંદિર સોહાયે મનોહર મૂર્તિ `મા' ની, મંદિરમાં હરખાયે માંગનારાઓની તો ખૂબ ભીડ ત્યાં જામે સિદ્ધ મુનીવર સહુ એનું ધ્યાન લગાવે ધરતાં તો ધ્યાન `મા' નું એ તો દોડી આવે માંગે તો સહુ `મા' ની પાસે, તોયે ના ધરાય વિનંતી સદા સહુ કરતા, આરો ના આવે રાખે તો લાજ સદા, શરણે એના આવે જે જે તો ભજતા એને, લાજ એની ન જાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
disa te gamamam sidhdhama viraje
saraye jagane, e to sambhale
treppana koti devata e naman svikare
gama te madhya maa to mandir sohaye
manohar murti `ma 'ni, mandir maa harakhaye manganaraoni
to khhama bhida' dh
lagy tya toanau siddumivara sah dhida tya toanau siddha munivar
sah nu e to dodi aave
mange to sahu `ma 'ni pase, toye na dharaay
vinanti saad sahu karata, aro na aave
rakhe to laaj sada, sharane ena aave
je je to bhajata ene, laaj eni na jaaye
Explanation in English
In this beautiful Gujarati bhajan, Kakaji is singing the glory of the Divine Mother "SiddhMata" who resides in Deesa, Gujarat, India. She is the doer, the caretaker of this world. As being the ardent devotee of Siddh Mata, Kakaji was always in her worship and prayer.
Kakaji worships
In the village of Deesa, SiddhMaa (Divine Mother) resides.
She takes care of the whole world.
Fifty-three-crore dieties, accept to bow to her.
The temple looks perfect, in the middle of the village.
The beautiful Idol of the Divine Mother looks wonderful.
There comes a huge crowd of seekers. Even the learned saints and sages come and meditate there.
As you think of the Divine Mother, she comes running.
All come to ask in front of her, but nobody comes to give.
People come and request continuously, but do not stop.
She always keeps respect and takes care of those who surrender to her.
The one who comes and worships her, never get ashamed.
|
|