Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1248 | Date: 14-Apr-1988
માડી તારા હાથમાં, હાથ તો મારો આજે દીધો છે
Māḍī tārā hāthamāṁ, hātha tō mārō ājē dīdhō chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 1248 | Date: 14-Apr-1988

માડી તારા હાથમાં, હાથ તો મારો આજે દીધો છે

  No Audio

māḍī tārā hāthamāṁ, hātha tō mārō ājē dīdhō chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1988-04-14 1988-04-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12737 માડી તારા હાથમાં, હાથ તો મારો આજે દીધો છે માડી તારા હાથમાં, હાથ તો મારો આજે દીધો છે

તરછોડીશ ના તું તો એને, વિશ્વાસ હૈયે રાખ્યો છે

પાપી ભલે છું રે હું તો, અજ્ઞાની ભલે છું રે હું તો

તાર્યા અનેક તેં, તારશે મને તું, વિશ્વાસ હૈયે રાખ્યો છે

જાણું ન કાંઈ રે હું તો, ડોળ કરું રે હું તો ઝાઝો

પહોંચ્યો છું જ્ઞાનની પરબ પાસે, વિશ્વાસ હૈયે આ રાખ્યો છે

સંસાર તાપે તપ્યો રે હું તો, તોફાને મૂંઝાયો રે ઘણો

મળશે હવે તો છાંયડો તારો, વિશ્વાસ હૈયે આ રાખ્યો છે

ચાલ્યો છું હું તો કેટલો રસ્તો, છે ખરો કે ખોટો

બતાવશે રાહ તું મને તો સાચો, વિશ્વાસ હૈયે આ રાખ્યો છે

ખોંચમાં પડી છે નાવ મારી, પોકારું છું હું તને તો માડી

કાઢજે બહાર તું એમાંથી, વિશ્વાસ હૈયે આ રાખ્યો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māḍī tārā hāthamāṁ, hātha tō mārō ājē dīdhō chē

tarachōḍīśa nā tuṁ tō ēnē, viśvāsa haiyē rākhyō chē

pāpī bhalē chuṁ rē huṁ tō, ajñānī bhalē chuṁ rē huṁ tō

tāryā anēka tēṁ, tāraśē manē tuṁ, viśvāsa haiyē rākhyō chē

jāṇuṁ na kāṁī rē huṁ tō, ḍōla karuṁ rē huṁ tō jhājhō

pahōṁcyō chuṁ jñānanī paraba pāsē, viśvāsa haiyē ā rākhyō chē

saṁsāra tāpē tapyō rē huṁ tō, tōphānē mūṁjhāyō rē ghaṇō

malaśē havē tō chāṁyaḍō tārō, viśvāsa haiyē ā rākhyō chē

cālyō chuṁ huṁ tō kēṭalō rastō, chē kharō kē khōṭō

batāvaśē rāha tuṁ manē tō sācō, viśvāsa haiyē ā rākhyō chē

khōṁcamāṁ paḍī chē nāva mārī, pōkāruṁ chuṁ huṁ tanē tō māḍī

kāḍhajē bahāra tuṁ ēmāṁthī, viśvāsa haiyē ā rākhyō chē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is showing his unshaken faith in the Divine Mother. As he says to give his hands in the hands of the Divine Mother & has full belief that she shall take care of him, provide shelter and help him sail through this life smoothly.

Kakaji says

O'Mother in your hands, I have given my hands today.

You will not leave it, I have kept this belief in my heart.

Though I may be a sinner, or I am ignorant.

You have saved many, you will save me too, I have that faith in my heart.

I do not know anything, I just pretend to be knowing.

I shall reach the lake of knowledge, I have this faith.

I have been heaten up by the worldly heat, as have been confused in the storm.

Now I shall surely get your shadow, I have this faith in my heart.

I have walked so much of path, whether it is right, or wrong.

But you shall surely show me the right path, I have this faith in my heart.

My boat of life has stuck in a very critical situation, I am calling out at you O'Mother for help.

You shall surely remove me out of it, I believe in it.
Scan Image

Gujarati Bhajan no. 1248 by Satguru Devendra Ghia - Kaka
First...124612471248...Last