Hymn No. 1249 | Date: 14-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-14
1988-04-14
1988-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12738
શૂળીના ઘા સોયથી સરે, કૃપા તો માડી જ્યારે કરે
શૂળીના ઘા સોયથી સરે, કૃપા તો માડી જ્યારે કરે માર તો મોજાના હળવા બને, ભલે તોફાન નાવને ઘેરે કંટક પણ તો ફૂલ બને, અંધારે પણ દીવડો જડે ભુલા પડેલાને રાહ મળે, કૃપા તો માડી જ્યારે કરે અણધાર્યું તો મળતું રહે, તીર પણ તો નિશાન ચૂકે સૂકા રણમાં પણ જળ મળે, કૃપા તો માડી જ્યારે કરે યમને તો દ્વારેથી પાછો કાઢે, અશક્તમાં શક્તિ ભરે મૂંગાને પણ બોલતા કરે, કૃપા તો માડી જ્યારે કરે વેરાનમાં પણ આશરો મળે, વામન પણ વિરાટ બને મૂરખ પણ જ્ઞાનવાન બને, કૃપા તો માડી જ્યારે કરે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shulina gha soyathi sare, kripa to maadi jyare kare
maara to mojana halava bane, bhale tophana naav ne ghere
kantaka pan to phool bane, andhare pan divado jade
bhul padelane raah male, kripa to maadi jyare kare
anadharyum to mala chatum rahe., teer nish nish
suka ranamam pan jal male, kripa to maadi jyare kare
yamane to dvarethi pachho kadhe, ashaktamam shakti bhare
munga ne pan bolata kare, kripa to maadi jyare kare
begamam pan asharo male, vaman pan virata bane
murakha toana mane, kryipana
Explanation in English
In this Gujarati, Bhajan Kakaji is talking about the glory of the Divine Mother and praising her. As when the grace of the Divine Mother falls all the sorrows are converted into happiness.
Kakaji says
The wound of the crucifix seems to be like hurt from the needle when the grace of the Divine Mother falls upon.
The waves seem to be lighter, even if the storm surrounds the boat.
Even the thorn becomes a flower, and there is light in darkness too.
Even the lost found its way when the grace of the Divine Mother falls upon.
The unexpected shall also be found, and even the arrow can miss the mark.
Water is found even in the dry desert when the Divine Mother's grace falls.
Even Yam ( God of death) is pushed out of the door, She fills strength in the weak.
Even the dumb starts to speak when the grace of the Divine Mother falls.
The shelter is found in the wilderness, the dwarf also becomes huge.
Even a fool becomes wise when the grace of the Divine Mother falls upon.
|