Hymn No. 1250 | Date: 14-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-14
1988-04-14
1988-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12739
મનમાં શાંતિ જેને નહિ મળે, શાંતિ જગમાં એને નહિ જડે
મનમાં શાંતિ જેને નહિ મળે, શાંતિ જગમાં એને નહિ જડે ફરશે જગમાં એ તો બધે, મનડું તો સાથે ને સાથે હશે અશાંત મન લઈ ફરશે બધે, અશાંતિ વિના કંઈ નહિ મળે બનશે મનડું મજબૂત જ્યારે, ઘા સંસારના ત્યાં ફૂલ બને વિકારોએ મનડું જ્યારે ઊછળે, મનડું અશાંત ત્યાં તો બને કારણ વિના ક્રોધ જ્યાં હૈયે ચડે, મનડું ચંચળ ત્યાં તો બને કામ વાસના હૈયામાં જો જોર કરે, મનડું અશાંત ત્યાં તો બને પ્રેમનાં કાર્યમાં જો નિષ્ફળતા મળે, મનડું અશાંત ત્યાં તો બને નિરાશા તો જ્યાં હૈયાને ઘેરે, મનડું અશાંત ત્યાં તો બને વૈરનો અગ્નિ તો જ્યાં હૈયે જલે, મનડું અશાંત ત્યાં તો બને લોભ લાલચ જો હૈયું તલસે, મનડું અશાંત ત્યાં તો બને આંખમાં જો ઇર્ષ્યા આવી વસે, મનડું અશાંત ત્યાં તો બને અપમાન હૈયેથી જો ના હટે, મનડું એમાં અશાંત ત્યાં તો બને મનડું ધીરે ધીરે તો શાંત બને, પ્રભુ ચરણે જો એ વિરમે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann maa shanti those nahi male, shanti jag maa ene nahi jade
pharashe jag maa e to badhe, manadu to saathe ne saathe hashe
ashanta mann lai pharashe badhe, ashanti veena kai nahi male
banshe manadu majboot jyare, gha
sansar na tyamadula man badane vikaroe ashanta tya to bane
karana veena krodh jya haiye chade, manadu chanchala tya to bane
kaam vasna haiya maa jo jora kare, manadu ashanta tya to bane
premanam karyamam jo nishphalata there male, manadu ashanta tya to bane
niradum to janta tya hane, manadu to janta tya hai
vairano agni to jya haiye jale, manadu ashanta tya to bane
lobh lalach jo haiyu talase, manadu ashanta tya to bane
aankh maa jo irshya aavi vase, manadu ashanta tya to bane
apamana haiyethi jo na hate, manadu ema ashanta tya to bane
manadu dhire dhire to shant bane, prabhu charane jo e virame
Explanation in English
In this Gujarati bhajan, Kakaji is teaching us about having peace in our mind, as having peace in our mind can make us achieve all the impossible in this world. Whereas having an unrest mind can create barriers in our lives. He is also explaining the function of a peaceful & unrest mind by giving various examples.
Kakaji explains
The one who does not get peace in mind can never get peace in the world.
It shall roam all over in the world, the mind shall be with it together too.
As you shall roam about in the world, with a restless mind nothing else shall be found without unrest.
When the mind becomes strong, the wound of the world shall be felt like a flower.
When the mind gets disturbed due to disorders, then the mind becomes restless there
Without any reason when anger strikes, then there is fickleness in the mind.
As lust prevails in the heart, then the mind becomes restless.
As you get failure in love, then the mind becomes restless.
When despair surrounds the heart, then the mind becomes restless.
When the fire of enmity burns, then the mind becomes restless.
When the heart becomes thirsty for greed and lust then the mind becomes restless.
When jealousy resides in the eyes, then the mind becomes restless.
When the insult is not removed out from the heart, then the mind becomes restless.
Kakaji concludes by the most important thing that,
The mind gradually becomes calm, when it reaches the feet of the Lord.
As there is peace only when we surrender ourselves to the Divine.
|