Hymn No. 1251 | Date: 15-Apr-1988
|
|
Text Size |
 |
 |
મનને મનાવું કેટલું, હૈયાને સાચવું કેટલું
Mannne Manavu Ketalu, Haiyane Sachvu Ketlu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1988-04-15
1988-04-15
1988-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12740
મનને મનાવું કેટલું, હૈયાને સાચવું કેટલું
મનને મનાવું કેટલું, હૈયાને સાચવું કેટલું ઘડી ઘડી માયા તો એને ઘસડી જાય જોર તો છે એનું ઝાઝું, મન તો છે મારું કાચું - ઘડી... માયાના માર તો ખાતું, થાયે પાછું તાજું ને તાજું - ઘડી... રૂપ માયાનું બદલાતું સદા, એથી એ ઠગાતું - ઘડી... થાકી માયામાં, ફરી ફરી એ તો એનું એ કરતું - ઘડી... રાત દિન કરી સંગ માયાનો, માયાને સાચી ગણતું - ઘડી... સમજાવ્યું ઘડી ઘડી, હૈયું તો સમજાવીને થાક્યું - ઘડી... સમય આમને આમ રહ્યો વીતતો, તનડું પણ થાક્યું - ઘડી... માડી, જગજનની છે તું, દે હવે મારા મન પર કાબૂ - ઘડી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann ne manavum ketalum, haiyane sachavum ketalum
ghadi ghadi maya to ene ghasadi jaay
jora to che enu jajum, mann to che maaru kachum - ghadi ...
mayana maara to khatum, thaye pachhum tajum ne tajum - ghadi ...
roop maya nu badalatum sada, ethi e thagatum - ghadi ...
thaaki mayamam, phari phari e to enu e kartu - ghadi ...
raat din kari sang mayano, maya ne sachi ganatum - ghadi ...
samajavyum ghadi ghadi, haiyu to samajavine thakyum - ghadi ...
samay amane aam rahyo vitato, tanadum pan thakyum - ghadi ...
maadi, jagajanani che tum, de have maara mann paar kabu - ghadi ...
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is talking about mind and heart, and how to control it, as it is easily dragged out by illusions. The mind does not have any control as it considers the illusions
to be true.
Kakaji says
How much to persuade my mind, how much to save the heart.
Again and again, illusions drag it down.
Its pressure is heavy, but my mind is raw.
Have been hit by illusions again and again, but it becomes fresh in a while.
The face of illusions keeps on changing, and it always cheats.
Tired of roaming in illusions, but still the mind keeps on doing it again and again.
Day and night as it is in the company of illusions, so it takes illusions to be the truth.
It is explained again and again as the heart is tired of explaining again and again.
Time goes by like this and the body also gets tired.
Here Kakaji means to say that after being thing's explained so many times still our mind does not accept it.
O'Mother you are the mother of this world. Now give me control over my mind.
|