Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1252 | Date: 15-Apr-1988
ગણવા પોતાના તો એને, જે ભીડ સમયે કામ આવે
Gaṇavā pōtānā tō ēnē, jē bhīḍa samayē kāma āvē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1252 | Date: 15-Apr-1988

ગણવા પોતાના તો એને, જે ભીડ સમયે કામ આવે

  No Audio

gaṇavā pōtānā tō ēnē, jē bhīḍa samayē kāma āvē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-04-15 1988-04-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12741 ગણવા પોતાના તો એને, જે ભીડ સમયે કામ આવે ગણવા પોતાના તો એને, જે ભીડ સમયે કામ આવે

પડી છે વેળા આજે એવી, કરજે સહાય માડી મને આજે

કીધા યત્નો ખૂબ, સાચા કે ખોટા, એ તો બધું તું જાણે

કાઢજે માડી બહાર મને, માયા ને મમતા ખૂબ તાણે

કરું હું મન જ્યાં શાંત માડી, તોફાન પાછું એમાં જાગે

રહી છે મળતી તો નિરાશાઓ માડી, સાંજ-સવારે

ગણી છે તને, મારી મેં તો માડી, યાદ આ રાખજે

અવસ્થા તો છે આજ એવી, તાણતાં તો તૂટી જાયે

બીજું તો શું કહું તને રે માડી, બધું તને તો સમજાયે

બાળ છું હું તો તારો માડી, તું તો જગજનની કહેવાયે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gaṇavā pōtānā tō ēnē, jē bhīḍa samayē kāma āvē

paḍī chē vēlā ājē ēvī, karajē sahāya māḍī manē ājē

kīdhā yatnō khūba, sācā kē khōṭā, ē tō badhuṁ tuṁ jāṇē

kāḍhajē māḍī bahāra manē, māyā nē mamatā khūba tāṇē

karuṁ huṁ mana jyāṁ śāṁta māḍī, tōphāna pāchuṁ ēmāṁ jāgē

rahī chē malatī tō nirāśāō māḍī, sāṁja-savārē

gaṇī chē tanē, mārī mēṁ tō māḍī, yāda ā rākhajē

avasthā tō chē āja ēvī, tāṇatāṁ tō tūṭī jāyē

bījuṁ tō śuṁ kahuṁ tanē rē māḍī, badhuṁ tanē tō samajāyē

bāla chuṁ huṁ tō tārō māḍī, tuṁ tō jagajananī kahēvāyē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is into prayer and meditation of the Divine Mother. Asking help from the Divine Mother to survive in this illusionary world.

Kakaji prays

Count it as your own, which comes in handy during rush hour.

I have fallen down today as such, O'Mother help me today.

I have made many attempts, whether true or false, you know it well.

Remove me out from it, O'Mother as illusions and emotions make me tense.

Whenever I try to calm my mind, the storm starts to arise in it again.

Disappointment is found every day, whether morning or evening.

I consider you as my own, remember this O'Mother.

The situation today is such that it can break due to tension.

What else can I say to you more O'Mother? Rest all is understood by you.

In the end, Kakaji worships by asking for motherly love.

I am your child, O'Mother, you are known as the Mother of this world.
Scan Image

Gujarati Bhajan no. 1252 by Satguru Devendra Ghia - Kaka
First...125212531254...Last