Hymn No. 1258 | Date: 20-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-20
1988-04-20
1988-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12747
સુખી થાશો રે, મળે સૂકો રોટલો ભી સંતોષનો
સુખી થાશો રે, મળે સૂકો રોટલો ભી સંતોષનો શાંતિ પામશો રે, ફૂટશે અંકુર હૈયે જો પ્રેમનો શાંતિ હટશે રે, જલશે હૈયે અગ્નિ જો વૈરનો સમભાવ જાગશે રે, હટશે ભેદભાવ તો હૈયાનો જગ સારું ફરી જાશે રે, પામશો અણસાર સહુમાં પ્રભુનો સંસાર લાગશે મીઠો રે, પકડાયે કૃપાનો દોર પ્રભુનો પ્રગતિ સાધશો રે, મેળવશો મેળ, મન વિચારને બુદ્ધિનો આંખ સામે પ્રભુ નાચશે રે, તન્મય એમાં જ્યાં થાશો રે હૈયું પ્રભુનામ લોવશે રે, માયા હૈયેથી જ્યાં ત્યાગશો દર્શન પ્રભુના પામશો રે, જ્યાં પ્રભુના તમે થાશો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukhi thasho re, male suko rotalo bhi santoshano
shanti paamsho re, phutashe ankura haiye jo prem no
shanti hatashe re, jalashe haiye agni jo vairano
samabhava jagashe re, hatashe bhedabhava to haiya no
jaag lagashe sahamo prauno sarum
sarum pari jaashe re, pakadaye kripano dora prabhu no
pragati sadhasho re, melavasho mela, mann vicharane buddhino
aankh same prabhu nachashe re, tanmay ema jya thasho re
haiyu prabhunama lovashe re, maya haiyamasho thabo prhabhuna
, jya prhuna rehuna darsho
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is talking and explaining about satisfaction, happiness, and peace. As attaining peace and satisfaction gives you happiness. This is the most important aspect of living life which Kakaji is explaining to us.
Kakaji explains
You shall be happy even if you get dried bread of satisfaction.
When you achieve peace, then the sprout of love shall burst in your heart.
Peace shall be abandoned when in the heart the fire of revenge shall burn.
Possibilities shall arise, when the differences within the hearts shall be abandoned.
The world will all come again, when you find the significance of the Lord everywhere.
The world shall seem to be sweet, when you become capable of holding the rope of blessings.
As you progress, the thoughts mind, and intellect shall combine.
The Lord shall dance in front of you, as you get in oneness with it
The heart shall start taking the Lord's name as illusions are abandoned from your heart.
In the end, Kakaji concludes
You shall get the vision of the Lord, as you start belonging to the Lord.
|