Hymn No. 1277 | Date: 04-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-04
1988-05-04
1988-05-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12766
આવ્યો છે જગમાં, નથી ચાલી મરજી એમાં તો તારી
આવ્યો છે જગમાં, નથી ચાલી મરજી એમાં તો તારી હકીકત છે એ તો મારી, છે હકીકત તો એ પણ તારી કર્મો કેરી જંજીર તો સદા બનતી રહી છે ભારી હકીકત છે એ તો મારી, છે હકીકત ભી એ તો તારી માયામાં રહ્યો ખેંચાઈ, માયાએ લાત તો સદા મારી હકીકત છે એ તો મારી, છે હકીકત ભી એ તો તારી સફળતાના અહંમે રહ્યો, સદા હું તો ફુલાઈ હકીકત છે એ તો મારી, હકીકત છે ભી એ તો તારી લોભ લાલસાએ દીધો ઘેરી, કરી હાલત હૈયાની બૂરી હકીકત છે એ તો મારી, છે હકીકત તો એ તારી વૃત્તિએ ગયો વ્હેંચાઈ, વૃત્તિએ તો દાટ દીધો વાળી હકીકત છે એ તો મારી, છે હકીકત ભી એ તો તારી સદા આળસમાં પડી, કરવાનું તો દીધું મેં ટાળી હકીકત છે એ તો મારી, છે હકીકત ભી એ તો તારી છતી આંખે અંધ બન્યો, જોઈ ના શક્યો માયા તારી હકીકત છે એ તો મારી, છે હકીકત ભી એ તો તારી કરવા છે માડી દર્શન તારા, દીધી વાત એ સદા વિસરાવી હકીકત છે એ તો મારી, છે હકીકત ભી એ તો તારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo che jagamam, nathi chali maraji ema to taari
hakikata che e to mari, che hakikata to e pan taari
karmo keri janjira to saad banati rahi che bhari
hakikata che e to mari, che hakikata bhi e to taari
lamchai rahyo saad maari
hakikata che e to mari, che hakikata bhi e to taari
saphalatana ahamme rahyo, saad hu to phulai
hakikata che e to mari, hakikata che bhi e to taari
lobh lalasae didho gheri, kari haalat haiyani buri
hakikata chhe, che e to maari hakikata to e taari
vrittie gayo vhenchai, vrittie to daata didho vaali
hakikata che e to mari, che hakikata bhi e to taari
saad alasamam padi, karavanum to didhu me taali
hakikata che e to mari, che hakikata bhi e to taari
chhati aankhe andha banyo, joi na shakyo maya taari
hakikata che e to mari, che hakikata bhi e to taari
karva che maadi darshan tara, didhi vaat e saad visaravi
hakikata. che e che e , che hakikata bhi e to taari
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is sharing the facts and understanding a human
Have come into the world, it was not your will to do so.
This fact is mine, this fact is also yours.
The chain of Karma (deeds) is always getting heavier.
This fact is mine and this fact is also yours.
Always got pulled by illusions, but illusions have always kicked.
This fact is mine and this fact is also yours.
Always was inflated by the ego of success.
Greed and lust have surrounded and darkened the condition of the heart.
This fact is mine and this fact is also yours.
The instinct is sold and the Instinct is also gone.
This fact is mine and this fact is also yours.
This fact is mine and this factor is also yours.
Always living in laziness, I avoided doing it
This fact is mine and this fact is also yours.
The eye got blind, couldn't see your played illusions.
This fact is mine and this fact is also yours.
In the end, Kakaji says with dedication.
O'Mother I want to get your vision, and the other things I have forgotten.