Hymn No. 1279 | Date: 06-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-06
1988-05-06
1988-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12768
અમને ના દેખાય માડી, તને તો એ દેખાય
અમને ના દેખાય માડી, તને તો એ દેખાય મૂકે વિશ્વાસ તો જે તારામાં પૂરો, કદી ના એ પસ્તાય ભૂત, ભવિષ્ય ને વર્તમાન પણ, તારા ઈશારે રચાય બને ના બનાવ જગમાં એવો, રહે જેનાથી તું અજાણ આ ધરતી પર તો, તેજ સૂર્યના તો સદા પથરાય વિશ્વના અણુ અણુને ખૂણે ખૂણે તારા તેજે ન્હાય જડ અને ચેતનમાં વ્યાપીને, લીલા તું કરતી જાય લીલામાં ભરમાવે જગને, માયા તો એને કહેવાય સદા ક્રિયાશિલ છે તું તો, તોય નિષ્ક્રિય દેખાય નથી આવનજાવન ક્યાંયે તારી, પ્રગટ તો તું થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
amane na dekhaay maadi, taane to e dekhaay
muke vishvas to je taara maa puro, kadi na e pastaya
bhuta, bhavishya ne vartamana pana, taara ishare rachaya
bane na banava jag maa evo, rahe jenathi tu aaj na
a dharati paar to, tej sury
vishvana anu anune khune khune taara teje nhaya
jada ane chetanamam vyapine, lila tu karti jaay
lila maa bharamave jagane, maya to ene kahevaya
saad kriyashila che tu to, toya nishkriya dekhaay
nathi avanajavana thaya, pranyage tumana
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is exploring the knowledge and talking about the glory of the Divine Mother and her presence available in every atom of this world.
Kakaji says
We are unable to see it O'Mother but you can see it.
The one which puts full faith in you does not regret it.
The past, the future, and the present are formed at your behest.
No matter whatever happens in the world, you do not stay unaware from it.
On this earth, the brightness of the sun always spreads.
In every atom of this earth, every corner of the globe bathes in your brightness.
Pervading in the rigid and consciousness you carry out your play.
Misleading the world in your play, this is known as hallucinatory.
You are always active and creative, but you seem to be inactive.
You do not come and go anywhere but your presence is manifested.
|