BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1283 | Date: 07-May-1988
   Text Size Increase Font Decrease Font

ગગન ગુફામાં ઉતરી ઊંડો, મળ તું તારી જાતને

  No Audio

Gagan Gufama Utri Undi, Mal Tu Tari Jaatne

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1988-05-07 1988-05-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12772 ગગન ગુફામાં ઉતરી ઊંડો, મળ તું તારી જાતને ગગન ગુફામાં ઉતરી ઊંડો, મળ તું તારી જાતને
કોલાહલ ત્યાં નવ મળશે, ભૂલજે સુખદુઃખની વાતને
તું છે સાચો, જગ છે ખોટું, યાદ રાખજે તો આ વાતને
દૃશ્ય તો દેખાશે ઘણા ઘણા, જાજે ના એમાં તણાઈને
કાયા તારી ના જઈ શકે, દ્વાર તો સુક્ષ્મ એના છે
શુદ્ધ મન ને ચિત્તની સરળતા, કરશે તો સહાય તને
તું નર કે નારી નથી, ચેતનવંતું તો તું ચેતન છે
સૂક્ષ્મ આ તત્ત્વને, ઉતરી ઊંડો, તું એને જાણી લે
લાલસાઓ જાગે જગની, તો જો ખૂબ હૈયે
તને તો એ દ્વારે, ઊંડો તો ઉતરવા નહિ દે
ચેતનવંતાએ, ચેતનમાં, ચેતન બની એ પ્રવેશજે
એકરૂપ જ્યાં થઈ જાતાં, જનમફેરો સફળ થઈ જાશે
Gujarati Bhajan no. 1283 by Satguru Devendra Ghia - Kaka
ગગન ગુફામાં ઉતરી ઊંડો, મળ તું તારી જાતને
કોલાહલ ત્યાં નવ મળશે, ભૂલજે સુખદુઃખની વાતને
તું છે સાચો, જગ છે ખોટું, યાદ રાખજે તો આ વાતને
દૃશ્ય તો દેખાશે ઘણા ઘણા, જાજે ના એમાં તણાઈને
કાયા તારી ના જઈ શકે, દ્વાર તો સુક્ષ્મ એના છે
શુદ્ધ મન ને ચિત્તની સરળતા, કરશે તો સહાય તને
તું નર કે નારી નથી, ચેતનવંતું તો તું ચેતન છે
સૂક્ષ્મ આ તત્ત્વને, ઉતરી ઊંડો, તું એને જાણી લે
લાલસાઓ જાગે જગની, તો જો ખૂબ હૈયે
તને તો એ દ્વારે, ઊંડો તો ઉતરવા નહિ દે
ચેતનવંતાએ, ચેતનમાં, ચેતન બની એ પ્રવેશજે
એકરૂપ જ્યાં થઈ જાતાં, જનમફેરો સફળ થઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
gagana guphamam Utari undo, mala growth taari jatane
kolahala Tyam nav malashe, bhulaje sukh dukh ni vatane
growth Chhe sacho, jaag Chhe khotum, yaad rakhaje to a vatane
drishya to dekhashe ghana ghana, Jaje na ema tanaine
kaaya taari na jai shake, dwaar to sukshma ena che
shuddh mann ne chittani saralata, karshe to sahaay taane
tu nar ke nari nathi, chetanavantum to tu chetana che
sukshma a tattvane, utari undo, tu ene jaani le
lalasao jaage jagani, to jo khub haiye
taane to e utarava nah, undo to de
chetanavantae, chetanamam, chetana bani e praveshaje
ekarupa jya thai jatam, janamaphero saphal thai jaashe

Explanation in English
Here Kakaji says
Descending deep into the clouds of the caves you meet yourself.
You won't find noise there, and you shall forget the talk of happiness and sorrow.
You are truth and the world is a lie, remember this thing.
You shall see different scenes, but do not be tensed by it.
Your body won't be able to go through it, as the door is quite subtle.
Your pure mind and ease of the mind, shall be able to help you.
Neither you are male nor a female, you are minuscule consciousness of the supreme conscience.
These subtle elements can be known only when you descend deep within.
Too much of lust awakens up of the world, in the heart.
It shall not let you go down deep in the heart.
In the supreme conscience being conscious you enter.
And as you come in oneness, the rotation of life and death becomes successful.

First...12811282128312841285...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall