BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1285 | Date: 11-May-1988
   Text Size Increase Font Decrease Font

ઉતરી ગયેલી ગાડી પાટા પરથી, ચડાવતા પાટે તો દમ લાગે

  No Audio

Utri Gayeli Gadi Pata Parthi, Chadavta Pate Par Toh Dam Lage

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-05-11 1988-05-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12774 ઉતરી ગયેલી ગાડી પાટા પરથી, ચડાવતા પાટે તો દમ લાગે ઉતરી ગયેલી ગાડી પાટા પરથી, ચડાવતા પાટે તો દમ લાગે
સ્થગિત થયેલી ગાડીને તો, ગતિમાં લાવતા દમ આવે
માયામાં મન જ્યાં ઉતરી જાશે, ચડાવતા પ્રભુમાં વાર લાગે
ધીરજથી યત્નો જારી રાખી, સફળતા એક દિવસ મળશે
મહેનતમાં જો કચાશ હશે, ચડી ચડી પાછી ઉતરી જાશે
મળતા ગતિ ભારે, ચડેલી ગાડી, આગળ આગળ દોડી જાશે
અવરોધ ભલે એમાં તો આવે, યત્નોમાં ઢીલાશ નવ લાવજે
કરી સામનો અવરોધોનો તો સદાયે, ગતિ એની તું જારી રાખજે
એક પાટે એકજ ગાડી ચાલશે, બીજી ગાડી નવ મળશે
ગતિએ ચડેલી ગાડી ગતિ કરશે, એના સ્થાને તો એ પહોંચી જાશે
Gujarati Bhajan no. 1285 by Satguru Devendra Ghia - Kaka
ઉતરી ગયેલી ગાડી પાટા પરથી, ચડાવતા પાટે તો દમ લાગે
સ્થગિત થયેલી ગાડીને તો, ગતિમાં લાવતા દમ આવે
માયામાં મન જ્યાં ઉતરી જાશે, ચડાવતા પ્રભુમાં વાર લાગે
ધીરજથી યત્નો જારી રાખી, સફળતા એક દિવસ મળશે
મહેનતમાં જો કચાશ હશે, ચડી ચડી પાછી ઉતરી જાશે
મળતા ગતિ ભારે, ચડેલી ગાડી, આગળ આગળ દોડી જાશે
અવરોધ ભલે એમાં તો આવે, યત્નોમાં ઢીલાશ નવ લાવજે
કરી સામનો અવરોધોનો તો સદાયે, ગતિ એની તું જારી રાખજે
એક પાટે એકજ ગાડી ચાલશે, બીજી ગાડી નવ મળશે
ગતિએ ચડેલી ગાડી ગતિ કરશે, એના સ્થાને તો એ પહોંચી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
utari gayeli gaadi pata parathi, chadavata pate to dama laage
sthagita thayeli gadine to, gatimam lavata dama aave
maya maa mann jya utari jashe, chadavata prabhu maa vaar laage
dhirajathi yatno jari rakhi, saphalata chadi pasha
malashe kaha divas malashe, saphalata ek ka divas
malashe gati bhare, chadeli gadi, Agala Agala dodi jaashe
avarodha Bhale ema to ave, yatnomam dhilasha nav lavaje
kari samano avarodhono to sadaye, gati eni growth jari rakhaje
ek patented ekaja gaadi chalashe, biji gaadi nav malashe
gatie chadeli gaadi gati karashe, ena sthane to e pahonchi jaashe

Explanation in English
Kakaji says
The derailed vehicle has got down from the track, and to make it climb on the track makes it breathless.
Speeding up the suspended vehicle shall take all the strength and make it breathless.
Whenever the mind descends in illusions, ascending towards the Lord shall take time.
With patience and perseverance success will surely come one day.
If the hard work is not to the mark, then it shall be derailed again and again.
As the meeting with speed, the vehicle shall run faster ahead.
Even if obstacles occur in it, do not be careless in putting effort.
While facing the obstacles, keep up your pace and do not let it down.
On one track only one vehicle shall run, the other vehicle won't be able to run.
The speeding vehicle shall speed up, it shall reach to its destination.

First...12811282128312841285...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall