Hymn No. 5779 | Date: 18-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-18
1995-05-18
1995-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1278
છે જગજાહેર જીવનમાં તો જે, નથી કાંઈ છૂંપું એ તો રહેવાનું
છે જગજાહેર જીવનમાં તો જે, નથી કાંઈ છૂંપું એ તો રહેવાનું કરી કરી નાદાનિયત જીવનમાં, જીવનમાં નથી કાંઈ વધુ એ તો ચાલવાનું કરી કરી ખોટા કામો તો જીવનમાં, પડશે અંતે જીવનમાં એમાં પસ્તાવાનું કર્યું કર્યું જગમાં ભેગું ઘણું ઘણું, નથી કાંઈ સાથે એ તો આવવાનું કરશે સત્તાધીશો ભલે આચરણો ખોટા, નથી જલદી કોઈ એને બોલવાનું સહન કરી કરી થાકશે જીવનમાં જ્યાં, નથી ચૂપ ત્યારે તો કોઈ રહેવાનું નથી યાદશક્તિ જીવનમાં સહુની ઝાઝી, ધીરે ધીરે સહુ કોઈ તો ભૂલવાનું કરી કરી શક્તિ વિનાનો સામનો જીવનમાં, જીવનમાં નથી કાંઈ એમાં વળવાનું રચ્યા-પચ્યા છે સહુ સહુના સ્વાર્થમાં, નથી કોઈને કાંઈ એમાં કહી શકવાનું વધાશે ના જીવનમાં તો આગળ, મનમાં જોર જયાં શંકાનું જો વધવાનું એકવારમાં ના સમજશે જે, સમજાવવામાં જીવનમાં એને નથી કાંઈ વળવાનું શ્વાસ છે જીવનમાં જ્યાં, છે બાકી કર્મ જીવનમાં જ્યાં, પડશે જગમાં ત્યાં જીવવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jagajahera jivanamam to je, nathi kai chhumpum e to rahevanum
kari kari nadaniyat jivanamam, jivanamam nathi kai vadhu e to chalavanum
kari kari khota kamo to jivanamam, padashe ante jivanamamam to karyum karyum
jivanamam to ema baryum satum karyhan , padashe ante jivanamam to ema pasthanum sathanum, karyhanum
karyhan sattadhisho Bhale acharano Khota nathi jaladi koi ene bolavanum
sahan kari kari thakashe jivanamam jyam, nathi chupa tyare to koi rahevanum
nathi yadashakti jivanamam sahuni Jaji, dhire dhire sahu koi to bhulavanum
kari kari shakti Vinano samano jivanamam, jivanamam nathi kai ema valavanum
rachya-pachya che sahu sahuna svarthamam, nathi koine kai ema kahi shakavanum
vadhashe na jivanamam to agala, mann maa jora jayam shankanum jo vadhavanum
ekavaramam na samajashe je, samajavavamam jivanamam ene nathi kai valavanum
shvas che jivanamam jyam, che baki karma jivanamam jagiv, padashe
|