Hymn No. 1294 | Date: 19-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-19
1988-05-19
1988-05-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12783
શક્તિશાળી છે તું તો, શક્તિ દેજે પ્રભુ
શક્તિશાળી છે તું તો, શક્તિ દેજે પ્રભુ ગુણ તારા કરતો યાદ, નિત્ય નમન તુજને કરું આવી જગમાં, ઘેરાઈ માયામાં, નિશદિન ફરતો રહું હૈયે વળગાડી માયા, થઈ દુઃખી, બૂમો પાડયા કરું કરી વાતો મોટી, યત્નોની ચોરી કરી, માયામાં ડૂબ્યો રહું ધાર્યું પરિણામ ના મળતાં, અકળાઈ તો ઊઠું જીવનમાં સાચા ખોટાની તો સમજણ માંગુ ડગલે ડગલે, અડગતા સદા ભરતો રહું શ્વાસે શ્વાસે પ્રભુ, અહંમુક્ત શ્વાસો ભરું પડે દૃષ્ટિ જ્યાં જ્યાં જગમાં, તુજને સદા નિહાળું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shaktishali che tu to, shakti deje prabhu
guna taara karto yada, nitya naman tujh ne karu
aavi jagamam, gherai mayamam, nishdin pharato rahu
haiye valagadi maya, thai duhkhi, bumo padaya karu
kari vato mayyum dubyo parum karium, yatnama
chumori dh malatam, akalai to uthum
jivanamam saacha khotani to samjan mangu
dagale dagale, adagata saad bharato rahu
shvase shvase prabhu, ahammukta shvaso bharum
paade drishti jya jyam jagamam, tujh ne saad nihalum
|