BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1296 | Date: 20-May-1988
   Text Size Increase Font Decrease Font

તારી ઇચ્છા વિના, પાંદડું ન હાલે તો જગમાં

  No Audio

Tari Icchha Vina, Pandadu Na Hale To Jagma

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-05-20 1988-05-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12785 તારી ઇચ્છા વિના, પાંદડું ન હાલે તો જગમાં તારી ઇચ્છા વિના, પાંદડું ન હાલે તો જગમાં
તોયે ખોટું મારાથી થાય, માડી એ મને સમજાતું નથી
સહુનું ભાગ્ય તો માડી, તારી ઇચ્છાથી તો લખાય
તોયે બૂમાબૂમ મારાથી પડી જાય, માડી એ મને સમજાતું નથી
દાણા દાણા પર તો લખે છે, તું તો ખાવાવાળાનું નામ
તોયે મારાથી સંગ્રહ થઈ જાય, માડી એ મને સમજાતું નથી
સુખદુઃખની જગમાં, ઘડનારી તું છે રે માડી
તોયે દુઃખમાં આંસુ પડી જાય, રે માડી એ મને સમજાતું નથી
સર્વ જીવોમાં પણ વાસ છે તારો રે માડી
તોયે હૈયે ભેદભાવ જાગી જાય, માડી એ મને સમજાતું નથી
કર્તા કરાવતા તો તુંજ છે, જગમાં રે માડી
તોયે પાપમાં પગલાં પડી જાય, માડી એ મને સમજાતું નથી
તું છે જગમાં શક્તિદાતા, તું તો છે અમારી માતા
તોયે મુજ હૈયે અહં જાગી જાય, માડી એ મને સમજાતું નથી
Gujarati Bhajan no. 1296 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
taari ichchha vina, pandadum na hale to jag maa
toye khotum marathi thaya, maadi e mane samajatum nathi
sahunum bhagya to maadi, taari ichchhathi to lakhaya
toye bumabuma marathi padi jaya, maadi e mane samajatum nathi toana
daan chav, tumalanum chav paar to lakhe
toye marathi sangraha thai jaya, maadi e mane samajatum nathi
sukh dukh ni jagamam, ghadnari tu che re maadi
toye duhkhama aasu padi jaya, re maadi e mane samajatum nathi
sarva jivomam pan vaas che taaro re jivomam pan vaas che taaro re jadi
toye haiye samay
karta karavata to tunja chhe, jag maa re maadi
toye papamam pagala padi jaya, maadi e mane samajatum nathi
tu che jag maa shaktidata, tu to che amari maat
toye mujh haiye aham jaagi jaya, maadi e mane samajatum nathi

First...12961297129812991300...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall