1988-05-23
1988-05-23
1988-05-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12788
પડદો હટે એક માડી, ત્યાં બીજા પડદા આવી જાય
પડદો હટે એક માડી, ત્યાં બીજા પડદા આવી જાય
મુલાકાત તારી શું પડદામાં થાશે, થાયે ક્યારે સાક્ષાત્
કરી-કરી યત્નો, પડદા જો પાછા પડતા જાય
દિન આવશે ક્યારે તારી મુલાકાતનો, એ ના સમજાય
રાખ્યો છે વિશ્વાસ માડી, ટકાવી રાખજે, જોજે તૂટે ન જરાય
હટ્યા પડદા આટલા, હટશે બધા, ચલિત એમાં ના થવાય
સુખસાગર તો તું છે, મળશે અખૂટ સુખ, પામતાં તને સદાય
રાખીને વિશ્વાસ તારામાં માડી, હટવું ના એમાં જરાય
પ્રેમના તાંતણા બાંધે જેને માડી, આવે તારી પાસે ખેંચાઈ
જગ ને માયા ત્યારે તો માડી, જાયે સદા ભુલાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પડદો હટે એક માડી, ત્યાં બીજા પડદા આવી જાય
મુલાકાત તારી શું પડદામાં થાશે, થાયે ક્યારે સાક્ષાત્
કરી-કરી યત્નો, પડદા જો પાછા પડતા જાય
દિન આવશે ક્યારે તારી મુલાકાતનો, એ ના સમજાય
રાખ્યો છે વિશ્વાસ માડી, ટકાવી રાખજે, જોજે તૂટે ન જરાય
હટ્યા પડદા આટલા, હટશે બધા, ચલિત એમાં ના થવાય
સુખસાગર તો તું છે, મળશે અખૂટ સુખ, પામતાં તને સદાય
રાખીને વિશ્વાસ તારામાં માડી, હટવું ના એમાં જરાય
પ્રેમના તાંતણા બાંધે જેને માડી, આવે તારી પાસે ખેંચાઈ
જગ ને માયા ત્યારે તો માડી, જાયે સદા ભુલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paḍadō haṭē ēka māḍī, tyāṁ bījā paḍadā āvī jāya
mulākāta tārī śuṁ paḍadāmāṁ thāśē, thāyē kyārē sākṣāt
karī-karī yatnō, paḍadā jō pāchā paḍatā jāya
dina āvaśē kyārē tārī mulākātanō, ē nā samajāya
rākhyō chē viśvāsa māḍī, ṭakāvī rākhajē, jōjē tūṭē na jarāya
haṭyā paḍadā āṭalā, haṭaśē badhā, calita ēmāṁ nā thavāya
sukhasāgara tō tuṁ chē, malaśē akhūṭa sukha, pāmatāṁ tanē sadāya
rākhīnē viśvāsa tārāmāṁ māḍī, haṭavuṁ nā ēmāṁ jarāya
prēmanā tāṁtaṇā bāṁdhē jēnē māḍī, āvē tārī pāsē khēṁcāī
jaga nē māyā tyārē tō māḍī, jāyē sadā bhulāī
|