Hymn No. 5791 | Date: 20-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-20
1995-05-20
1995-05-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1279
શું થયું, શું થયું, ઇંતેજારી જીવનની તારી, એ તો વધારી ગયું
શું થયું, શું થયું, ઇંતેજારી જીવનની તારી, એ તો વધારી ગયું મળ્યાના રહસ્યો જીવનના જીવનમાં તને, ઇંતેજારી શું એ વધારી ગયું પીવા હતા પ્રેમના કટોરા તો જીવનમાં, જીવનમાં ના એ તો પી શકાયું હતા દિન એકસરખા સમયના, લાગ્યા લાંબા કે ટૂંકા, કેમ એ બન્યું હતા શું દુર્ભાગ્યના હાથ એમાં, ઇંતેજારી તારી તો એ વધારી ગયું ઉકલ્યા ના ઉકેલો જીવનમાં જેના, ઇંતેજારી જીવનમાં શું એ વધારી ગયું કામના બોજ નીચે દબાયેલી, ઇંતેજારી પાછી એ વધારીને વધારી ગયું પડયા કે પાડયા પડદા, ઇંતેજારી સદા એ તો વધારી તો ગયું ના જાણ્યા કે ના મળ્યા ઉકેલો તો જેના, ઇંતેજારી સદા એ તો વધારી ગયું દુઃખ દર્દની પળો જીવનમાં, સુખની પળોની ઇંતેજારી એ તો વધારી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu thayum, shu thayum, intejari jivanani tari, e to vadhari gayu
malyana rahasyo jivanana jivanamam tane, intejari shu e vadhari gayu
piva hata prem na katora to jivanamam, jivanamam na
laga lunka lunka samba eamya, ea tina tunka shakayum hat banyu
hata shu durbhagyana haath emam, intejari taari to e vadhari gayu
ukalya na ukelo jivanamam jena, intejari jivanamam shu e vadhari gayu
kamana boja niche dabayeli, intejari paachhi e vadhari padharine vadhari
sanya gayada to e to padum vadhari
padaya ke na malya ukelo to jena, intejari saad e to vadhari gayu
dukh dardani palo jivanamam, sukhani paloni intejari e to vadhari gayu
|