BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1301 | Date: 24-May-1988
   Text Size Increase Font Decrease Font

જીવન છે સાગર જેવું, ખારાશની મીઠાશ માણી લે

  No Audio

Jivan Che Sagar Jevu, Kharashni Mithash Madi Le

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-05-24 1988-05-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12790 જીવન છે સાગર જેવું, ખારાશની મીઠાશ માણી લે જીવન છે સાગર જેવું, ખારાશની મીઠાશ માણી લે
તળિયું એનું છે ઊંડું, સમજીને એમાં તો તરી લે
નિતનવા મળશે છીપલા ને મોતી, ઊંડે એમાં ઉતરશે
પડશે કરવો એમાં સામનો, જાતને એનાથી સાચવજે
મોજા ઊઠશે મોટા મોટા, તોફાન ઊઠશે તો ઘણાયે
મક્કમતાથી ને સાવધાનતાથી, એમાં તો તરતો રહેજે
મળી છે હોડી જેવી તને, છે એજ તો તારી પાસે
જોઈ સુંદર નાવ બીજાની હતાશ તો ના થઈ જાજે
નાવડી ચલાવવાને તારી, પાવરધો એમાં બનજે
મળતાં સુધી કિનારો તરતી એને તો તું રાખજે
કોઈ નથી એ જાણતું, મળશે કિનારો ક્યારે
ઢીલાશ ના રાખતો તરવામાં, નહિ તો ડૂબી જાશે
Gujarati Bhajan no. 1301 by Satguru Devendra Ghia - Kaka
જીવન છે સાગર જેવું, ખારાશની મીઠાશ માણી લે
તળિયું એનું છે ઊંડું, સમજીને એમાં તો તરી લે
નિતનવા મળશે છીપલા ને મોતી, ઊંડે એમાં ઉતરશે
પડશે કરવો એમાં સામનો, જાતને એનાથી સાચવજે
મોજા ઊઠશે મોટા મોટા, તોફાન ઊઠશે તો ઘણાયે
મક્કમતાથી ને સાવધાનતાથી, એમાં તો તરતો રહેજે
મળી છે હોડી જેવી તને, છે એજ તો તારી પાસે
જોઈ સુંદર નાવ બીજાની હતાશ તો ના થઈ જાજે
નાવડી ચલાવવાને તારી, પાવરધો એમાં બનજે
મળતાં સુધી કિનારો તરતી એને તો તું રાખજે
કોઈ નથી એ જાણતું, મળશે કિનારો ક્યારે
ઢીલાશ ના રાખતો તરવામાં, નહિ તો ડૂબી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jīvana chē sāgara jēvuṁ, khārāśanī mīṭhāśa māṇī lē
taliyuṁ ēnuṁ chē ūṁḍuṁ, samajīnē ēmāṁ tō tarī lē
nitanavā malaśē chīpalā nē mōtī, ūṁḍē ēmāṁ utaraśē
paḍaśē karavō ēmāṁ sāmanō, jātanē ēnāthī sācavajē
mōjā ūṭhaśē mōṭā mōṭā, tōphāna ūṭhaśē tō ghaṇāyē
makkamatāthī nē sāvadhānatāthī, ēmāṁ tō taratō rahējē
malī chē hōḍī jēvī tanē, chē ēja tō tārī pāsē
jōī suṁdara nāva bījānī hatāśa tō nā thaī jājē
nāvaḍī calāvavānē tārī, pāvaradhō ēmāṁ banajē
malatāṁ sudhī kinārō taratī ēnē tō tuṁ rākhajē
kōī nathī ē jāṇatuṁ, malaśē kinārō kyārē
ḍhīlāśa nā rākhatō taravāmāṁ, nahi tō ḍūbī jāśē

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is comparing life to an ocean, and sharing with us the truth of life.
Kakaji teaches,
Life is like an ocean, it is enjoying the sweetness of salinity
The bottom is very deep understand and then swim into it.
Every day you shall find something different from the other day like finding oysters and pearls as you descend deep into it.
You shall have to deal with it smartly so that you can save yourself from it.
There shall be bigger waves with lots of storm rising.
Being firm and strong take precautions and float into it.
You have got a boat, which is same like others. So seeing a more better and beautiful boat of anybody else do not be disappointed.
This is what we usually do while seeing other's life we start comparing with our lives and get depressed.
Be the power to drive your own canoe.
Unless and until you get to meet the shore, keep floating.
Nobody knows when shall you be able to find the shore
Keep attention while floating do not be carefree otherwise you will drown.
The invaluable teachings of Kakaji which is helpful on each and every step we take in life. Making us wiser day by day

First...13011302130313041305...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall