BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1303 | Date: 24-May-1988
   Text Size Increase Font Decrease Font

તારી વિનંતી ને તારા હૈયાના તારને આજે એક કરી નાંખ

  No Audio

Tari Vinanti Ne Tara Haiyana Taarne Aaje Ek Kari Nakh

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1988-05-24 1988-05-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12792 તારી વિનંતી ને તારા હૈયાના તારને આજે એક કરી નાંખ તારી વિનંતી ને તારા હૈયાના તારને આજે એક કરી નાંખ
જગજનની માતને તો દેવા આજે તો મજબૂર કરી નાંખ
સકળ સૃષ્ટિની છે તો કર્તા, છે પાસે એના ભંડારોના ભંડાર
માંગવાવાળાની તો રહે `મા' પાસે તો સદાયે લંગાર
કેટલું ને ક્યારે લેવું `મા' પાસે, છે એ તો તારે હાથ
દેવું કેટલું ને ક્યારે, છે એ તો સદા `મા' ને હાથ
જરૂરિયાત તો જીવનમાં સદા રહેશે તો પડતી
આજ તો બેસી શાંત, હિસાબ એનો તો કરી નાંખ
એક પછી એક જો માંગણી તારી રહેશે તો ઊભી
દેતા `મા' ને એ સર્વે, વિચારમાં તો ના પાડી નાંખ
એક માંગશે, પડશે એણે દેવું સદા એ તો સમજી રાખ
ઝાઝું માંગી મોકો ના ખોજે, દિલ સાફ કરી રાખ
Gujarati Bhajan no. 1303 by Satguru Devendra Ghia - Kaka
તારી વિનંતી ને તારા હૈયાના તારને આજે એક કરી નાંખ
જગજનની માતને તો દેવા આજે તો મજબૂર કરી નાંખ
સકળ સૃષ્ટિની છે તો કર્તા, છે પાસે એના ભંડારોના ભંડાર
માંગવાવાળાની તો રહે `મા' પાસે તો સદાયે લંગાર
કેટલું ને ક્યારે લેવું `મા' પાસે, છે એ તો તારે હાથ
દેવું કેટલું ને ક્યારે, છે એ તો સદા `મા' ને હાથ
જરૂરિયાત તો જીવનમાં સદા રહેશે તો પડતી
આજ તો બેસી શાંત, હિસાબ એનો તો કરી નાંખ
એક પછી એક જો માંગણી તારી રહેશે તો ઊભી
દેતા `મા' ને એ સર્વે, વિચારમાં તો ના પાડી નાંખ
એક માંગશે, પડશે એણે દેવું સદા એ તો સમજી રાખ
ઝાઝું માંગી મોકો ના ખોજે, દિલ સાફ કરી રાખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
taari vinanti ne taara haiya na tarane aaje ek kari nankha
jagajanani matane to deva aaje to majbur kari nankha
sakal srishtini che to karta, che paase ena bhandarona bhandar
mangavavalani to rahe `ma 'pase levu to sadaaye langar
ketalum ne' kyhe ' e to taare haath
devu ketalum ne kyare, che e to saad `ma 'ne haath
jaruriyata to jivanamam saad raheshe to padati
aaj to besi shanta, hisaab eno to kari nankha
ek paachhi ek jo mangani taari raheshe to ubhi
deta` ma' ne e sarve, vicharamam to na padi nankha
ek mangashe, padashe ene devu saad e to samaji rakha
jajum mangi moko na khoje, dila sapha kari rakha

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is making us understand the importance of a devotee and the way a real devotee should be. It is not that you should just keep on demanding at times learn to be silent and have trust on the Eternal Mother.
Kakaji explains
Make your request to the Divine and the strings of your heart similar today.
And force the Universal Mother to give you today
She is the creator of the whole universe and she has the treasures of treasure.
People who beg at the Divine Mother there is always a queue formed for it.
How much and when you have to take how much
from the Divine Mother is always in your own hands.
But how much to give & when is always in the hands of the Mother.
There is always a need in life but at times you need to be silent and make a sum of it.
As one after the other your demands shall keep on standing.
While giving it, do not put the mother into thoughts.
You will ask for one, but you shall have to understand to return the debt too.
Kakaji in the end concludes the most important fact that do not look out for opportunities to ask, keep your heart clean whenever you ask.

First...13011302130313041305...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall