Hymn No. 1305 | Date: 24-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-24
1988-05-24
1988-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12794
ગોઠવ્યું છે સુંદર કેવું જગજનનીએ તો આ જગમાં
ગોઠવ્યું છે સુંદર કેવું જગજનનીએ તો આ જગમાં નીરને તો રાખ્યા વહેતાં, ઝાડપાનને તો સ્થિર કીધા પ્રાણીને તો ફરતા રાખ્યાં, દઈ મન, માનવને મૂંઝવી દીધા સુંદરતાને શક્તિ દીધી, બળવાનને એણે ખેંચી રાખ્યા નર નારીના નિર્માણ કરી, સૃષ્ટિનાં તે સર્જન કીધાં શક્તિવાનને શક્તિ દીધી, અહમમાં તો ડુબાવી દીધાં ઉનાળે તો તપાવી દીધાં, વર્ષાએ તો સહુને ભીંજવી દીધા ક્રોધની જ્વાળાએ જલાવી દીધા, પ્રેમવર્ષાએ તો શાંત કીધા ક્યાંક બુદ્ધિના દાન દીધાં, ક્યાંક લક્ષ્મીના વરદાન દીધાં ગોઠવ્યું તો કેવું `મા' એ, એકબીજાને આધારિત કીધાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gōṭhavyuṁ chē suṁdara kēvuṁ jagajananīē tō ā jagamāṁ
nīranē tō rākhyā vahētāṁ, jhāḍapānanē tō sthira kīdhā
prāṇīnē tō pharatā rākhyāṁ, daī mana, mānavanē mūṁjhavī dīdhā
suṁdaratānē śakti dīdhī, balavānanē ēṇē khēṁcī rākhyā
nara nārīnā nirmāṇa karī, sr̥ṣṭināṁ tē sarjana kīdhāṁ
śaktivānanē śakti dīdhī, ahamamāṁ tō ḍubāvī dīdhāṁ
unālē tō tapāvī dīdhāṁ, varṣāē tō sahunē bhīṁjavī dīdhā
krōdhanī jvālāē jalāvī dīdhā, prēmavarṣāē tō śāṁta kīdhā
kyāṁka buddhinā dāna dīdhāṁ, kyāṁka lakṣmīnā varadāna dīdhāṁ
gōṭhavyuṁ tō kēvuṁ `mā' ē, ēkabījānē ādhārita kīdhāṁ
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is revealing about God's play and the beautiful creation of this world which is known as nature. All praises of the Divine Mother to create this beautiful Universe.
Kakaji expresses
The Eternal Mother has arranged such a beautiful world in this world.
Kakaji to explain it, thoroughly gives examples by describing her creation.
She kept the water flowing and freezed the plants & trees.
She kept the animals moving and she gave mind to the man and kept the humans confused.
The beauty was given strength and the strong men got the power to tow it.
She created men and women and then they created this universe.
She gave power to the powerful and drowned them into ego.
During the summer made it hot, and during the rains made everything wet.
The flame of anger was ignited, and as the rain of love was poured, it calmed down.
She gave some the gift of intellect and some she gave the blessing of Laxmi (Goddess of wealth).
How to arrange the mother said on the base of each other.
|
|