Hymn No. 1307 | Date: 26-May-1988
|
|
Text Size |
 |
 |
મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા રૂઝાશે, નિશાન છૂટશે નહિ
Mannne Karje Na Tu Patthar Jevu, Padshe Gha Rujhashe, Nishan Chtashe Nahi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1988-05-26
1988-05-26
1988-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12796
મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા રૂઝાશે, નિશાન છૂટશે નહિ
મનને કરજે ના તું પથ્થર જેવું, પડશે ઘા રૂઝાશે, નિશાન છૂટશે નહિ કરજે મનને રેતી જેવું પડયા ઘા, રૂઝાશે જલ્દી નિશાન રહેશે નહિ રાખજે મનને પાણી જેવું પડશે ઘા ઝીલશે નિશાન પડશે નહિ કરજે મનને ના ચીકણું એવું, ઝિલાશે મેલ બને મુશ્કેલ સાફ કરવું કરજે મનને મજબૂત એવું, ઝીલે ઘા મુશ્કેલ બને ઘા એ ઝીલવા મનને રાખજે સુગંધિત એવું, રહે સુગંધિત રાખે ખૂબ ચોખ્ખું કરજે મનને તેજથી ઝળહળતું, ખુદ પ્રકાશે કરે અન્યને ઝળહળતું જેવું કરવા ચાહશે તું, બનશે મન તો તારું એવું વિચારીને મનને બનાવજે, જીવનમાં બનવું છે તારે જેવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann ne karje na tu paththara jevum, padashe gha rujashe, nishana chhutashe nahi
karje mann ne reti jevu padaya gha, rujashe jaldi nishana raheshe nahi
rakhaje mann ne pani jevu padashe gha jilashe naishana mushane padashe gha jilashe nishana
mushane baphilikanashe maphilican
karje karaje majboot evum, jile gha mushkel bane gha e jilava
mann ne rakhaje sugandhita evum, rahe sugandhita rakhe khub chokhkhum
karje mann ne tej thi jalahalatum, khuda prakashe kare anyane jalahalatum
jevu karva jalahalatum jevu
karva chahasheum, banasheum, bana vare, javicharine, bana vare, banamheum, banasheum, banasheum, banasheum, bana
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is talking about Mind and it's feelings. He is asking to not make the mind tough and try to be easy and simple. As an easy mind can largely accept the things and work instead of a rigid mind.
Kakaji expounds
Do not make your mind so tough like a stone, that when wounded the wound shall heal, but the mark shall be left.
Make up your mind like a sand, If wounded it shall cure soon and there shall be no marks left.
Keep your mind like water, if wounded it shall cure, and there shall be no marks left.
Do not keep your mind greasy , as the dirt shall stick to it, and it shall be difficult to clean it.
Make your mind strong enough, so that It can bear the wound and bring the wound to heal.
Keep your mind full of fragrance, let the mind be full of fragrance and clean.
Illuminate your mind with brightness and keep it shining. Create the brightness and keep everybody shining.
Whatever you wish to do, Your mind shall become like that.
Think and make up your mind, accordingly you shall become in life whatever you want to be.
Here Kakaji means to say that whatever you want to be in life all depends on the way your mind thinks. If our thoughts are right and in a positive direction accordingly our lives shall flourish and vice versa if we think in a wrong direction
|