BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1311 | Date: 01-Jun-1988
   Text Size Increase Font Decrease Font

મા ની પાસે બેસી આજે, `મા' નું નામ તો બોલ

  No Audio

Ma Ni Pase Besi Aaje Ma Nu Naam Toh Bol

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-06-01 1988-06-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12800 મા ની પાસે બેસી આજે, `મા' નું નામ તો બોલ મા ની પાસે બેસી આજે, `મા' નું નામ તો બોલ
બેસી આજે એની સામે, અંતર તારું ખોલ
મનના વિચારો તારા, આજે બધાયે તો છોડ
બેસી આજે એની પાસે, ચિત્તડું તારું એમાં જોડ
મા સામે બેસી આજે, માયાને એની તોલ
નામે નામમાં એના, મસ્ત બનીને આજે તું ડોલ
નથી દૂર એ તુજથી, આજે એની દૂરીને તોડ
તારા જીવનને તો આજે એની સામે તો મોડ
કર્તા કરાવતા છે તો માતા, સાચો નાતો એની સાથે જોડ
પડી માયામાં ઘૂમ્યો ઘણો, હવે હૈયેથી માયા છોડ
Gujarati Bhajan no. 1311 by Satguru Devendra Ghia - Kaka
મા ની પાસે બેસી આજે, `મા' નું નામ તો બોલ
બેસી આજે એની સામે, અંતર તારું ખોલ
મનના વિચારો તારા, આજે બધાયે તો છોડ
બેસી આજે એની પાસે, ચિત્તડું તારું એમાં જોડ
મા સામે બેસી આજે, માયાને એની તોલ
નામે નામમાં એના, મસ્ત બનીને આજે તું ડોલ
નથી દૂર એ તુજથી, આજે એની દૂરીને તોડ
તારા જીવનને તો આજે એની સામે તો મોડ
કર્તા કરાવતા છે તો માતા, સાચો નાતો એની સાથે જોડ
પડી માયામાં ઘૂમ્યો ઘણો, હવે હૈયેથી માયા છોડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
maa ni paase besi aje, `ma 'num naam to bola
besi aaje eni same, antar taaru khola
mann na vicharo tara, aaje badhaye to chhoda
besi aaje eni pase, chittadum taaru ema joda
maa same besi aje, maya ne eni tola
naame namamam ena, masta bani ne aaje tu dola
nathi dur e tujathi, aaje eni durine toda
taara jivanane to aaje eni same to moda
karta karavata che to mata, saacho naato eni saathe joda
padi maya maa ghunyo ghano, have haiyethi maya chhoda

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is requesting us to keep our minds free while sitting besides the Divine Mother and worshipping her. So that it can take us to peace. As even just chanting out the name of the Divine Mother can pull us out from so many difficulties.
Kakaji worships
Sitting in front of the Divine Mother, now atleast take her name.
Sitting in front of her today, open your inner consciousness.
If the thoughts of your mind are growing today then leave it.
Sitting near to her open your heart and get attached to her.
Sit infront of her today and weigh with the illusions.
Taking her name move here and there enjoying it freely.
It is not at all far from you, break that distance today.
You can change your life infront of her today.
You are the doer and the maker O'Mother, Join
the truthful relation with her today.
Wandered a lot falling in illusions now remove illusions from your heart.

First...13111312131313141315...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall