Hymn No. 1315 | Date: 03-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-03
1988-06-03
1988-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12804
દઈ સમય પ્રભુને, કરશે એમાં જો તું ચોરી
દઈ સમય પ્રભુને, કરશે એમાં જો તું ચોરી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી સ્ફૂરે વિચાર દેવાને, એમાં જો કસર કરી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી આવી જગમાં, દેશે માયામાં ચિત્તડું તારું જોડી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી વિચાર બદલી વારેઘડીએ અમલમાં કચાશ કરી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી લાભ લેવા જાશે દોડી, મક્કમ એમાં જો ના બની સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી સમજી બધું, ના સમજ બની દેશે બધું જો છોડી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી લાભ મોટો ભૂલી, લેવા નાના લાભ જાશે જો દોડી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી ત્યજી દેશે કંચનને, જો કથીર તો સમજી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી કરશે વાતો મોટી મોટી, આચરણમાં કરશે જો ચોરી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી ગતિ સાથે લક્ષ્ય ના બદલજે, લક્ષ્ય જાશે નહિતર ચૂકી સમજી લેજે હૈયામાં તું, ચોરને પોટલે ધૂળની ધૂળ રહી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dai samay prabhu ne, karshe ema jo tu chori
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
sphure vichaar devane, ema jo kasar kari
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
aavi jag ma, deshe maya ma chittadu taru jodi
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
vichaar badali vareghadiye amal ma kachas kari
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
labha leva jashe dodi, makkam ema jo na bani
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
samaji badhu, na samaj bani deshe badhu jo chodi
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
labha moto bhuli, leva nana labha jashe jo dodi
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
tyaji deshe kanchan ne, jo kathir to samaji
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
karshe vato moti moti, acharan ma karshe jo chori
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
gati saathe lakshya na badalaje, lakshya jashe nahitar chuki
samaji leje haiya ma tu, chor ne potale dhul ni dhul rahi
Explanation in English
In this Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is enlightening us and making us aware about the reality and truth, that if we are committed to the divine we need to fulfil our commitment with loyalty . Explained it so easily by giving various illustrations.
aLanka ji enlightens
Giving time to the lord, if you steal in it. Understand it by your heart, that the thief would just find dust in its sack.
While thinking of the Divine, if you tried avoiding it
Understand it by your heart that the thief would just find dust in its sack.
Coming in the world, if you attach your mind and heart just in illusions.
Remember that by your heart, the thief would just find dust in its sack.
Every moment keep on changing your mind and while implementing it, you drew back.
Understand it by your heart that the thief would just find dust in its sack.
Not being firm in your mind, you just run to take advantage.
Understand it by your heart, that the thief would just find dust in its sack.
By understanding everything and then trying to become ignorant, and leaving everything.
Understand it by your heart that the thief would just fine dust in it's sack.
Forgetting the bigger gain, rushing to get smaller gain.
Understand it by your heart, that the thief would just find dust in its sack.
Abandoning beauty assuming it to be worthless.
Understand it by your heart that the thief would get only dust in its sack.
You may talk big, but in practice when you start stealing.
Understand it by your heart that the thief would get only dust in its sack.
With speed do not change the target, otherwise you shall be missing your target.
Understand it by your heart that the thief would only get dust in its sack.
|