Hymn No. 1316 | Date: 04-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-04
1988-06-04
1988-06-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12805
નિર્બળતાના આંસુ રે માડી, જોજે મારા નયનોમાં દેખા ન દે
નિર્બળતાના આંસુ રે માડી, જોજે મારા નયનોમાં દેખા ન દે તારી શક્તિનું સામ્રાજ્ય માડી, મારા હૈયે એવું સ્થાપી દે મનડાંને, ચિત્તડાને માડી, તારી માયા જોજે ખેંચી ના શકે સદ્ગુણે ડગમગતા, મારા પગલાંને તો સ્થિર કરી દે વિશુદ્ધતાના વાતાવરણે વસુ, અશુદ્ધતા બધી હટાવી દે મારા હૈયાને સાફ કર એવું, પ્રકાશ તારો ઝળકી ઊઠે અંતરબાહ્ય શત્રુ સામે લડતા ન હારું, હિંમત એવી ભરી દે કામ ક્રોધની ટક્કર ઝીલી, વિજયી એમાં બનાવી દે લોભ લાલાચે ના તણાઉં, એવો મક્કમ મુજને કરી દે હાથ સદાયે દે સર્વને, લેવા હાથ તારી પાસે ધરવો ના પડે કરું કર્મો ભલે બધાયે, એ બધા તારા ચરણે ધરવા દે હર હાલતમાં આનંદિત રહું, હૈયું નિર્મળ બનાવી દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nirbalatana Ansu re maadi, Joje maara nayano maa dekha na de
taari shaktinum sanrajya maadi, maara Haiye evu sthapi de
manadanne, chittadane maadi, taari maya Joje khenchi na shake
sadgune dagamagata, maara pagala ne to sthir kari de
vishuddhatana vatavarane vasu, ashuddhata badhi hatavi de
maara haiyane sapha kara evum, prakash taaro jalaki uthe
antarabahya shatru same ladata na harum, himmata evi bhari de
kaam krodh ni takkara jili, vijayi ema banavi de
lobh lalache na tanaum, evo
makkama mujh ne na paade
karu karmo bhale badhaye, e badha taara charane dharva de
haar halatamam anandita rahum, haiyu nirmal banavi de
Explanation in English
In this Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is into deep meditation and prayer of the divine mother. He is asking for strength, courage and stability in thoughts and mind, to stay happy in any situation.
Kakaji prays
O'Mother see that the tears of weakness, do not appear in my eyes.
May the kingdom of your power, be established in my heart O'Mother.
O'Mother see that my mind and heart are not pulled up by your illusions.
Staggering in virtue my steps, let them be steady.
In the atmosphere of purity, remove all impurity .
Clean my heart in such a way that your light shone's up.
See that fighting against the internal and external enemy I am not defeated, fill so much of courage in my heart .
Bearing the collision of work and anger make me victorious .
Make me so firm and strong that I am not taken away by greed and lust.
Always give your hand to everyone and see that you do not have it from other.
I have done a lot of deeds. I want to dedicate it at your feet in every situation.b
Kakaji further prays
In every situation I rejoice, so make my heart tender and soft give me the blessings.
|