Hymn No. 1320 | Date: 10-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-10
1988-06-10
1988-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12809
હટાવી દે પડદો, મારી અને તારી વચ્ચેથી તો માડી
હટાવી દે પડદો, મારી અને તારી વચ્ચેથી તો માડી થાશે દર્શન પડદામાંથી તારા, પડશે મળવું પડદામાંથી ના દેખાશે ચોખ્ખું મુજને, દેખાયે ચોખ્ખું ભલે તને માડી વાદળે છુપાયા ચંદ્રના દર્શન, દર્શન તારા વધારે જુદાઈ માડી સર્જન છું તારું તું સર્જનહારી, કાં પડદો રાખે તું માડી નાલાયક હોઉં જો, તો કરજે લાયક મને તો માડી હટાવી દે પડદો, હવે તો માડી, તારા દર્શન આપી દર્શન દેતી, છુપાઈ જાતી, દેજે છોડી હવે છુપાછૂપી કૃપાળુ છે તું તો માડી, કૃપા આજે તો દેજે એવી વધુ તો શું કહું તુજને માડી, થોડામાં બધું સમજી લે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hatavi de padado, maari ane taari vachchethi to maadi
thashe darshan padadamanthi tara, padashe malavum padadamanthi
na dekhashe chokhkhum mujane, dekhaye chokhkhum bhale taane maadi
vadale chhupaya chandr na darshan kamhara, tumadi maadi vadale chhupaya chandr na darshana, darsharana taara chandr na darshana, darsharana, taara chandr na darshana,
darhara, sara,
handrana houm jo, to karje layaka mane to maadi
hatavi de padado, have to maadi, taara darshan aapi
darshan deti, chhupai jati, deje chhodi have chhupachhupi
kripalu che tu to maadi, kripa aaje to deje evi
vadhu to shu kahum tujamane maadi, thum kahum tujamane maadi samaji le maadi
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is asking the Divine Mother to remove all the differences between him and her.
Kakaji requests
Remove the veil, remove it between you and me O Mother.
I shall get your vision through the curtain, I shall have to meet through the curtain only.
I won't be able to see you clearly. Though you can see me properly.
The sight of the moon is hidden by the clouds. Your vision shall become more O'Mother.
I am your own creation, & you are my creator then why do you want to keep the veil O'Mother.
If I am worthless, then make me worthy of it O'Mother.
Further Kakaji pleads to the Divine Mother.
Now remove the veil atleast O'Mother by giving your darshan.
After giving your vision, you are hiding now, leave this hide & seek.
You are the graceful, put your grace today O'Mother.
Now what more shall I tell you O'Mother, In these few words, try to understand me more O'Mother.
|