Hymn No. 5793 | Date: 22-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-22
1995-05-22
1995-05-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1281
ના કુદરતના કાયદા બદલાય છે, માનવના કાયદા તોયે કેમ બદલાય છે
ના કુદરતના કાયદા બદલાય છે, માનવના કાયદા તોયે કેમ બદલાય છે સૂરજ તો ઊગે છે ને આથમે છે, ચોવીસ કલાકનો દિવસ હજી પણ ગણાય છે માનવના કાયદામાં તો માનવના ને માનવનાજ ફાયદા, જગમાં જોવાય છે કરી કોશિશો માનવે, બદલવા કાયદા કુદરતના, હાથ હેઠા એના પડી જાય છે કુદરતના કાયદામાં તો સમગ્ર, જગતનું ને જગનું તો હિત સમાય છે છે જરૂરત ઝાડપાનને તો ઓછી, એ સંતોષવા એ હરખાઈને લહેરાય છે કરી છે જરૂરત ઊભી, માનવે તો ઝાઝી, કરવા પૂરી એ, દુઃખી દુઃખી થઈ જાય છે વિફરે માનવ કે વિફરે કુદરત, સર્વનાશ કરી જાય છે, સમાનતા એમાં તો દેખાય છે કુદરતમાં ઋતુઓ સદા બદલાય છે, માનવ જીવનમાં પણ આ ક્રમ દેખાય છે સ્વાર્થે સ્વાર્થે રહ્યાં બદલાતા માનવના કાયદા, કુદરતના કાયદા ના બદલાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na Kudarat na kayada badalaaya chhe, manav na kayada toye kem badalaaya che
suraj to uge che ne athame chhe, chovisa kalakano divas haji pan ganaya che
manav na kayadamam to manav na ne manavanaja phayada, jag maa hat jadi che ena
kari koshalaratava jaay che
Kudarat na kayadamam to samagra, jagatanum ne jaganum to hita samay che
che jarurata jadapanane to ochhi, e santoshava e harakhaine laheraya che
kari che jarurata ubhi, manave to jaji, karva puri e, thai khi manharhe
va chai, dukhi manharhe sarvanasha kari jaay chhe, samanata ema to dekhaay che
kudaratamam rituo saad badalaaya chhe, manav jivanamam pan a krama dekhaay che
svarthe svarthe rahyam badalata manav na kayada, Kudarat na kayada na badalaaya che
|