Hymn No. 1321 | Date: 10-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-10
1988-06-10
1988-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12810
તારી માયાના અંકોડા માડી, ઢીલા કરવા દે
તારી માયાના અંકોડા માડી, ઢીલા કરવા દે દૂર કરીને માયા તારી, તારા દર્શન કરવા દે રૂપ દેખાડયા અનેક, તારું સાચું રૂપ તો જોવા દે - દૂર... નાચ્યો નાચ માયામાં હવે માયાને થકવવા દે - દૂર... વહેલું મોડું પડશે આવવું તારી પાસે, વહેલાં આવવા દે - દૂર... કરવા દૂર માયા તારી, તારો સાથ લેવા દે - દૂર... ખૂબ જોડાયો માયા સાથે, હવે અલિપ્ત બનવા દે - દૂર... કરાવી દર્શન તારા, માયાને તો ભુલાવી દે - દૂર... યત્નો મારા જારી રાખું, યત્નો સફળ બનવા દે - દૂર... યત્નો હોય જો ખોટા સાચો રાહ બતાવી દે - દૂર... માનવ જન્મ દીધો માડી, સાચો માનવ બનવા દે - દૂર...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari mayana ankoda maadi, dhila karva de
dur kari ne maya tari, taara darshan karva de
roop dekhadaya aneka, taaru saachu roop to jova de - dur ...
nachyo nacha maya maa have maya ne thakavava de - dur ...
vahelum modum padashe aavavu taari paase , vahelam avava de - dur ...
karva dur maya tari, taaro saath leva de - dur ...
khub jodayo maya sathe, have alipta banava de - dur ...
karvi darshan tara, maya ne to bhulavi de - dur ...
yatno maara jari rakhum, yatno saphal banava de - dur ...
yatno hoy jo khota saacho raah batavi de - dur ...
manav janam didho maadi, saacho manav banava de - dur ...
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is into self realisation and is requesting and praying the Divine Mother to help him to get away with the hallucinations. As it has caught up his life tightly and he wants to get far away from it.
Kakaji prays
O'Mother release the hallucinations and loosened them.
Remove your hallucinations and let me get your vision.
You have always shown me different forms and faces of yours now show me atleast your real form.
I have always danced on the feats of the hallucinations, now let the hallucinations retire.
I want to come early, otherwise I shall be too late. Let me come early.
Move away all the hallucinations and let me get your company.
I was attached a lot with the hallucinations, now let me be detached from it.
Kakaji is further asking Mother
Giving me your vision let me forget the hallucinations.
I shall continue my efforts to get far away, let my efforts be successful.
And if my efforts have been false. then show me the true path.
You gave me the birth of a human, O'Mother now make me a true human being.
Here Kakaji says to get far away from illusions as illusions have entangled a human's life in such a way that it is unable to see the truth. As we if want to get nearer and dearer to the Almighty then we have to loosened ourselves from the grip of illusions.
|
|