Hymn No. 1323 | Date: 11-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-11
1988-06-11
1988-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12812
નથી મળ્યા, શ્વાસ માનવને મફતના, છે એ તો કર્મનો હિસાબ
નથી મળ્યા, શ્વાસ માનવને મફતના, છે એ તો કર્મનો હિસાબ શ્વાસેશ્વાસના લેવાશે લેખા, પહોંચશે જ્યાં એ કર્તાની પાસ સમજી વિચારી કરજે ઉપયોગ, થાશે હિસાબની તપાસ કરશે ઉપયોગ ખોટા, પડશે છોડવા ઊંડા નિઃશ્વાસ ચિંતા રહેશે નહિ રાખશે કર્તામાં પૂર્ણ વિશ્વાસ જીવન બનશે અકારું, રાખશે જીવનમાં તો કચાશ દુઃખ સુખ છે તો મન દ્વારા, રાખ મનને તારે હાથ મનને રાખવા હાથમાં, લે સદા તું વિશ્વપતિનો સાથ નામ મધુરું જ્યાં રણકી ઊઠે, રોમેરોમે ને શ્વાસેશ્વાસ જનમ સફળ થઈ જાશે, સદા રાખ તું એ વિશ્વાસ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi malya, shvas manav ne maphatana, che e to karmano hisaab
shvaseshvasana levashe lekha, pahonchashe jya e kartani paas
samaji vichaari karje upayoga, thashe hisabani tapasa
karshe upayog khota, padashe chhodahashe khota, padashe chhodashea khota, padashe chhodasheana khota ramahurna, khota, padashe chhodasheana vishamahurna
nahiana, padashe chhodashea khota, padashe chhodasheana
vishamahurna nihshamahurna nihamahurna, padashe chhodashea khota, padashe chhodashea nihamahurna niha to kachasha
dukh sukh che to mann dvara, rakha mann ne taare haath
mann ne rakhava hathamam, le saad tu vishvapatino saath
naam madhurum jya ranaki uthe, romerome ne shvaseshvasa
janam saphal thai jashe, saad rakha tu e vishvas
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is talking about "Breath". The most important factor of life on earth is the breath. Loss of breath makes a human lifeless. So it's our responsibility to use each and every breath worthfully. As nothing is received for free. As life is valuable.
Kakaji expresses
A man does not get breath for free, It is the result of our Karma ( Deeds).
There shall be account of each and every breath as it reaches to the doer.
Think and understand before using it nicely as you have to give an account of each and every breath.
When you shall use it wrongly, then you shall have to take deep breath.
Do not worry at all, keep your faith in the doer, (Divine)
Life shall become awkward, if you keep anything in life.
Happiness and sorrow all is created by the mind, so keep your mind in your hands.
Here Kakaji means to say to have control on our mind.
To keep the mind in your hands take always the help of the Divine.
By taking the sweet name which resonates in each and every breath & every part of the body.
Then your birth shall be successful, keep always that faith.
|