Hymn No. 1326 | Date: 14-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-14
1988-06-14
1988-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12815
ભરી કૂડકપટ હૈયામાં, ઝેર તો જીવનમાં ભેળવી દીધું
ભરી કૂડકપટ હૈયામાં, ઝેર તો જીવનમાં ભેળવી દીધું સહન કીધું ખૂબ જીવનમાં, જરૂરિયાતે તો છોડી દીધું ઝઝૂમ્યો ખૂબ જીવનમાં, આગળ વધતો તો ગયો ગુમાવી ધીરજ તો જ્યારે, નાવ કિનારે તો ડુબાડી દીધું સંબંધ સાચવવા જીવનમાં તો મથ્યો ઘણો કાઢી કડવાટ હૈયાની, કર્યા પર તો પાણી ફેરવી દીધું રસ્તા બદલીશ હર ઘડીએ, પહોંચીશ મુકામે ક્યારે મધદરિયે તો, સઢ વિનાનું નાવ તો બનાવી દીધું તેજ પ્રકાશે રસ્તો જો ના જડે, દોષ આંખનો સમજી લેજે કેડી મળે કે રસ્તો, તેજે તેજે સદા તો ચાલી દીધું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhari kudakapata haiyamam, jera to jivanamam bhelavi didhu
sahan kidhu khub jivanamam, jaruriyate to chhodi didhu
jajunyo khub jivanamam, aagal vadhato to gayo
gumavi dhiramaja to jyare, nav kinava to dubanha, khuba,
khuba, kara, tohi, didhum, didhum,
didhum, didhum, didhum, didhum, didhum, to dubanha pheravi didhu
rasta badalisha haar ghadie, pahonchisha mukame kyare
madhadariye to, sadha vinanum nav to banavi didhu
tej prakashe rasto jo na jade, dosh ankhano samaji leje
kedi male ke rasto, teje teje saad to chali didhu
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is showing us the path of life. And making us understand the way to live it.
Kakaji expounds
Filling improbity in the heart, poison is mixed in life.
Tolerated a lot in life, left the necessities too.
I got twirled a lot in life, but I never look back went on moving ahead.
And at such a moment when lost patience, then we shall sink the boat of our life on the shore. At such moments it's necessary for us to be cool and patient to take right decisions.
To maintain the relationships in life did a lot of things.
Removing the bitterness from the heart, poured water on whatever was done.
Kakaji says if we keep on changing our roads everytime, then how shall we reach our destinations on time.
In the middle of the sea, a boat without a sailor was built.
And if the road is not lit up, then the eyes shall be considered faulty.
Whether you shall get the road, or a ladder you just go on walking in speed.
|