Hymn No. 1329 | Date: 16-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-16
1988-06-16
1988-06-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12818
જગના ખૂણે ખૂણેથી માડી, સહુ તારી પાસે આવે
જગના ખૂણે ખૂણેથી માડી, સહુ તારી પાસે આવે રાજા, રાય કે રંક માડી, સહુ તારી પાસે તો માંગે પુકારે પ્રેમથી તને જ્યારે, તું તો દોડી દોડી આવે માંગે સહુ તો તારી પાસે, માંગ્યું તું તો આપે કોઈ ધરાવે મીઠા મેવા, કોઈ પકવાન, કોઈ ફૂલડે વધાવે ભાવે ભાવે તો ભીંજાઈ, તું સહુ પ્રેમથી સ્વીકારે ના રિઝાયે તું બાગબગીચે કે કંચને, રિઝાયે સાચા ભાવે બાળના સાચા ભાવો દેખી, આનંદે તું તો મહાલે રાત ન જોતી, દિન ના જોતી, સાચા ભાવે તને પુકારે દાનવ, માનવ, પ્રાણી માત્રને, એક સરખી નિહાળે રે માડી તારો ડંકો તો જગમાં વાગે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag na khune khunethi maadi, sahu taari paase aave
raja, raay ke ranka maadi, sahu taari paase to mange
pukare prem thi taane jyare, tu to dodi dodi aave
mange sahu to taari pase, mangyum tu to aape
koi dharave mitha meva, koi pakav phulade vadhave
bhave bhave to bhinjai, tu sahu prem thi svikare
na rijaye tu bagabagiche ke kanchane, rijaye saacha bhave
balana saacha bhavo dekhi, anande tu to mahale
raat na joti, din na joti, saacha bhaav taane
, ek danare mat, manava, danare sarakhi nihale
re maadi taaro danko to jag maa vague
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is talking about love and worship for the Divine Mother. People come from every corner of the earth to worship her. The Divine Mother's name is spread all over the world.
Kakaji says
From every nook and corner of the earth, all come over to worship you.
Whether it's a King, a rich or poor O'Mother all come asking for you.
Whenever they call you with love you just come running towards them.
All keep on asking you, and whenever somebody asks for something , you surely give.
Somebody serves you with sweet nuts, somebody serves you a dish, some worship you with flowers.
Soaked in love and emotions, you accept everything with love.
You do not flatter on flowers, and the gardens, you are flattered on the truth full emotions.
Seeing the true emotions of your child, you are rejoicing with happiness.
You never see day or night you are always on the call when somebody calls you with clear emotions.
Either a demon, or a human or an animal you see everybody alike.
O'Mother the naker of your name is being played all over the world.
Kakaji here expresses the Divine Mother just needs our clear and true emotions. She is just a call away. If our emotions and feelings are right.
|