BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1331 | Date: 18-Jun-1988
   Text Size Increase Font Decrease Font

આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી એકલો

  No Audio

Aavyo Jagma Tu Aeklo, Jashe Jagmathi Aeklo

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-06-18 1988-06-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12820 આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી એકલો આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી એકલો
હકીકત નથી આ બદલાવાની (2)
ખાલી હાથે આવ્યો તું, જાતાં રહેશે હાથ ખાલી હકીકત...
કરી મારું, મારું, કરશે ભેગું, ના સાથે આવવાનું હકીકત...
લખાવી આવ્યો શ્વાસ તારા, ના વધારો એમાં થવાનો હકીકત...
કોઈ આવ્યો વહેલો, કોઈ મોડો, કોઈ જાશે વહેલો, કોઈ મોડો હકીકત...
આવ્યો તું જગ ચાલતું હતું, જાશે જગ રહેશે તો ચાલતું હકીકત...
સૂર્ય ચંદ્ર ઊગતા રહ્યા, રહેશે એ તો ઊગતા હકીકત...
કર કોશિશ મનને નાથવાની, વિના નાથ્યે કરશે ઊપાધિ હકીકત...
આશા જગમાં કદી થાશે પૂરી, કદી એ તો તૂટવાની હકીકત...
કર્તાને તું માને કે ન માને, કર્તામાં ફરક નથી પડવાની હકીકત...
Gujarati Bhajan no. 1331 by Satguru Devendra Ghia - Kaka
આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી એકલો
હકીકત નથી આ બદલાવાની (2)
ખાલી હાથે આવ્યો તું, જાતાં રહેશે હાથ ખાલી હકીકત...
કરી મારું, મારું, કરશે ભેગું, ના સાથે આવવાનું હકીકત...
લખાવી આવ્યો શ્વાસ તારા, ના વધારો એમાં થવાનો હકીકત...
કોઈ આવ્યો વહેલો, કોઈ મોડો, કોઈ જાશે વહેલો, કોઈ મોડો હકીકત...
આવ્યો તું જગ ચાલતું હતું, જાશે જગ રહેશે તો ચાલતું હકીકત...
સૂર્ય ચંદ્ર ઊગતા રહ્યા, રહેશે એ તો ઊગતા હકીકત...
કર કોશિશ મનને નાથવાની, વિના નાથ્યે કરશે ઊપાધિ હકીકત...
આશા જગમાં કદી થાશે પૂરી, કદી એ તો તૂટવાની હકીકત...
કર્તાને તું માને કે ન માને, કર્તામાં ફરક નથી પડવાની હકીકત...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
aavyo jag maa tu ekalo, jaashe jagamanthi ekalo
hakikata nathi a badalavani (2)
khali haathe aavyo tum, jatam raheshe haath khali hakikata ...
kari marum, marum, karshe bhegum, na saathe aavyo shavanum hakikata ...
vadaharo aavyo shavanum hakikata ... lakhara avyo, na na ema thavano hakikata ...
koi aavyo vahelo, koi modo, koi jaashe vahelo, koi modo hakikata ...
aavyo tu jaag chalatu hatum, jaashe jaag raheshe to chalatu hakikata ...
surya chandra ugata rahya, raheshe e to ugata hakikata .. .
kara koshish mann ne nathavani, veena nathye karshe upadhi hakikata ...
aash jag maa kadi thashe puri, kadi e to tutavani hakikata ...
kartane tu mane ke na mane, kartamam pharaka nathi padavani hakikata ...

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is exploring on the truth of life that, A human comes alone in this world and has to leave alone too. Which is a hard core fact and shall never change. Kakaji is enlightening our thoughts through these facts of life and sharpening our minds to accept these facts.
Kakaji explores
You have come alone in this world, and you shall also go alone from this world.
This fact shall never change.
You came empty handed and you shall go empty handed too, This fact shall also never change.
You shall shout saying again and again it's mine, it's mine but still you won't be able to take it along with you. That's the fact.
You have already got your breath written, there cannot be any increase in it. That's the fact.
Some came early and some came late, but some go late and some go early. That's the fact.
When you came in the world, the world was moving & when you shall leave still the world shall be moving. That's the fact.
The sun and the moon are rising, and it shall remain rising That's the fact.
Try your best to control the mind, without being in control you shall be awarded. That's the fact.
Hope's shall never be fulfilled in the world, and it is a truth that it shall be broken. That's the fact.
Whether you believe in the doer, or not the fact is that it just not matters to the doer . That's the truth.

First...13311332133313341335...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall