Hymn No. 1334 | Date: 21-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-21
1988-06-21
1988-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12823
ધ્યાન ધરે મા, સદા તું જગનું, ધ્યાન હજી કેમ આવ્યું નહીં
ધ્યાન ધરે મા, સદા તું જગનું, ધ્યાન હજી કેમ આવ્યું નહીં રહ્યો છે તૂટતા, કાયદા કુદરતના, ધ્યાન એનું કેમ રાખ્યું નહીં રચી તે સૃષ્ટિ, રચ્યા વિધવિધ પ્રાણી ને માનવને તન તો રાખ્યું કાચું, ભરી અખૂટ શક્તિ મનમાં તે વામન બનાવીને માનવને, ભરી આશા વિરાટ તે ચડાવ્યા શિખર ઘણા, માનવ જેવા શક્તિહિનને શક્તિ દીધી માનવને, પ્રલય તરફ એ ધસી રહ્યો લીલા સંહારની ચાલી રહી, કેમ બધું તું રાખે નહિ નાશ જગનો તો જો થાશે, મળશે હાથમાં શું તને નવી સૃષ્ટિની રચના, તારે ને તારે તો કરવી પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhyaan dhare ma, saad tu jaganum, dhyaan haji kem avyum nahi
rahyo che tutata, kayada kudaratana, dhyaan enu kem rakhyu nahi
raachi te srishti, rachya vidhavidha prani ne manav ne
tana to rakhavuta shaktyum, banamari man
bhari akhavana virata te
chadavya shikhara ghana, manav jeva shaktihinane
shakti didhi manavane, pralaya taraph e dhasi rahyo
lilac sanharani chali rahi, kem badhu tu rakhe nahi
nasha jagano to jo thashe, malashe haath maa shu taane
navi srishtini ne tasare., taare padare taare
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is in conversation with the Divine Mother and questioning her about the universe which she has created, and asking her Why doesn't she pay attention when people easily break the nature's law.
Kakaji asks
O'Mother you take care of the whole world, then how could you not pay attention towards it.
The rules and regulations are always breaking the nature's law, then why didn't you pay attention towards it.
You have created the universe and various animals and human beings.
You have kept the human body raw and filled the mind with inexhaustible power.
You have made the humans dwarf and filled their hearts with huge hopes
Powerless human have climbed many peaks.
You gave so much of power to human, that he was rushing towards cataclysm.
The game of slaughter is going on, why don't you keep your things together.
The destruction of the world shall happen, what shall you get in hand.
You shall have to create a new creation, a new world.
Kakaji here is asking Mother to save the world as if the world is destroyed she shall have to create a new world again. As the way humans are rushing it shall take the world to an end.
|