Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1336 | Date: 22-Jun-1988
ભવાની ભીખ માગું છું, ભવાની ભીડ ભાંગોને
Bhavānī bhīkha māguṁ chuṁ, bhavānī bhīḍa bhāṁgōnē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1336 | Date: 22-Jun-1988

ભવાની ભીખ માગું છું, ભવાની ભીડ ભાંગોને

  No Audio

bhavānī bhīkha māguṁ chuṁ, bhavānī bhīḍa bhāṁgōnē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-06-22 1988-06-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12825 ભવાની ભીખ માગું છું, ભવાની ભીડ ભાંગોને ભવાની ભીખ માગું છું, ભવાની ભીડ ભાંગોને

ડગમગતી મારી નાવને, સ્થિર હવે તો રાખોને – ભવાની…

માર્યાં સંસારે ખૂબ ફાંફાં, માયામાં તો તણાઈને

સંસારે ડૂબતી આ નાવને, હવે તો તારોને – ભવાની…

રહ્યો છું અટવાઈ, ભરી હૈયે તો ખૂબ વાસનાઓને

રહ્યા છે ભટકાતા સદા, અહંના તો ખડકોને – ભવાની…

પ્રચંડ તોફાનો તો માડી, સદા એને તો ડોલાવે

કરી કૃપા તારી તો માડી, નાવને સ્થિર રાખોને – ભવાની…

માતા તું છે તો મારી, મને સદા તમારો જાણોને

બેઠી છે તું ખૂબ મૌન બની, હવે તો મૌન તોડોને – ભવાની…
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhavānī bhīkha māguṁ chuṁ, bhavānī bhīḍa bhāṁgōnē

ḍagamagatī mārī nāvanē, sthira havē tō rākhōnē – bhavānī…

māryāṁ saṁsārē khūba phāṁphāṁ, māyāmāṁ tō taṇāīnē

saṁsārē ḍūbatī ā nāvanē, havē tō tārōnē – bhavānī…

rahyō chuṁ aṭavāī, bharī haiyē tō khūba vāsanāōnē

rahyā chē bhaṭakātā sadā, ahaṁnā tō khaḍakōnē – bhavānī…

pracaṁḍa tōphānō tō māḍī, sadā ēnē tō ḍōlāvē

karī kr̥pā tārī tō māḍī, nāvanē sthira rākhōnē – bhavānī…

mātā tuṁ chē tō mārī, manē sadā tamārō jāṇōnē

bēṭhī chē tuṁ khūba mauna banī, havē tō mauna tōḍōnē – bhavānī…
English Explanation Increase Font Decrease Font

In this beautiful Gujarati Bhajan Kakaji is in deep worship and begging the Divine Mother to take care of him in this world filled of illusions.

And help him sail his boat of life safely through this materialistic world.

Kakaji begs

I beg to you O'Bhavani (Mother Goddess)to break the crowd.

Here Kakaji means the worldly materialistic things.

The boat of my life is wobbly, so keep it still now.

In this world there is too much of tension, pressurized in illusions.

My boat of life is sinking in this world. now atleast save me.

I am stuck up by filling a lot of lusts in my heart.

Always kept on wandering, on the rocks of ego.

Great storms have always shook them hard.

O'Mother you are mine, and always know me as yours.

Further Kakaji is pleading in desperation to the Divine Mother

Why are you sitting in silence. now atleast break the silence.
Scan Image

Gujarati Bhajan no. 1336 by Satguru Devendra Ghia - Kaka
First...133613371338...Last