BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1337 | Date: 22-Jun-1988
   Text Size Increase Font Decrease Font

કરી વિચાર શેખચલ્લીના, પેટ તો ભરાશે નહિ

  No Audio

Kari Vichar Shekhchallina, Pet Toh Bharshe Nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-06-22 1988-06-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12826 કરી વિચાર શેખચલ્લીના, પેટ તો ભરાશે નહિ કરી વિચાર શેખચલ્લીના, પેટ તો ભરાશે નહિ
ભૂલી જીવવું વર્તમાન, ભવિષ્ય સાચું ઘડાશે નહિ
ખાઈ એક દિવસ સો મણ, પહેલવાન તો બનાશે નહિ
દઈ આમંત્રણ કુસંપને, નાશ તો અટકાવાશે નહિ
અવસર ચૂક્યા મેહુલિયાની, કિંમત તો થાશે નહિ
મૂરખના શિરે તો કદી, શિંગડા તો ઉગે નહિ
ફાટયું હોય આભ જ્યાં, ત્યાં તો થિગડાં દેવાશે નહિ
જીવ જતો હોય તરસે, તોયે સાગરનું પાણી પિવાશે નહિ
તોડી નિયમો આરોગ્યના, આરોગ્ય જળવાશે નહિ
કરી ભેગી લક્ષ્મી જગતમાં, સાથે લઈ જવાશે નહિ
રાખી મનને ભમતું, ધ્યાન પ્રભુનું ધરાશે નહિ
ચડાવી હૈયે વાસનાના મેલ, પ્રભુદર્શન થાશે નહિ
Gujarati Bhajan no. 1337 by Satguru Devendra Ghia - Kaka
કરી વિચાર શેખચલ્લીના, પેટ તો ભરાશે નહિ
ભૂલી જીવવું વર્તમાન, ભવિષ્ય સાચું ઘડાશે નહિ
ખાઈ એક દિવસ સો મણ, પહેલવાન તો બનાશે નહિ
દઈ આમંત્રણ કુસંપને, નાશ તો અટકાવાશે નહિ
અવસર ચૂક્યા મેહુલિયાની, કિંમત તો થાશે નહિ
મૂરખના શિરે તો કદી, શિંગડા તો ઉગે નહિ
ફાટયું હોય આભ જ્યાં, ત્યાં તો થિગડાં દેવાશે નહિ
જીવ જતો હોય તરસે, તોયે સાગરનું પાણી પિવાશે નહિ
તોડી નિયમો આરોગ્યના, આરોગ્ય જળવાશે નહિ
કરી ભેગી લક્ષ્મી જગતમાં, સાથે લઈ જવાશે નહિ
રાખી મનને ભમતું, ધ્યાન પ્રભુનું ધરાશે નહિ
ચડાવી હૈયે વાસનાના મેલ, પ્રભુદર્શન થાશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
karī vicāra śēkhacallīnā, pēṭa tō bharāśē nahi
bhūlī jīvavuṁ vartamāna, bhaviṣya sācuṁ ghaḍāśē nahi
khāī ēka divasa sō maṇa, pahēlavāna tō banāśē nahi
daī āmaṁtraṇa kusaṁpanē, nāśa tō aṭakāvāśē nahi
avasara cūkyā mēhuliyānī, kiṁmata tō thāśē nahi
mūrakhanā śirē tō kadī, śiṁgaḍā tō ugē nahi
phāṭayuṁ hōya ābha jyāṁ, tyāṁ tō thigaḍāṁ dēvāśē nahi
jīva jatō hōya tarasē, tōyē sāgaranuṁ pāṇī pivāśē nahi
tōḍī niyamō ārōgyanā, ārōgya jalavāśē nahi
karī bhēgī lakṣmī jagatamāṁ, sāthē laī javāśē nahi
rākhī mananē bhamatuṁ, dhyāna prabhunuṁ dharāśē nahi
caḍāvī haiyē vāsanānā mēla, prabhudarśana thāśē nahi

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is narrating the truth that a human is quite a many times imaginative lost in illusions rather than being realistic. Kakaji with various examples is easily explaining it.
Kakaji narrates
Thinking about Sheikh challi (Famous character of a story who always lead life in imaginations.) Your stomach won't fill with it.
If we start forgetting the present then the future shall not come true.
Just eating one day you cannot think to be a wrestler.
Inviting disunity your destruction shall not be stopped.
And once the opportunity is missed, there won't be any value to it.
The horns shall never grow on the head of the fool.
If the abyss us torn then it's difficult to give out pieces.
As when being extremely thirsty then you are unable to drink the water of the sea.
When you break the rules of health, then good health cannot be gained.
Though you collect all the wealth, but you won't be able to take it together.
If you keep your mind, wandering then meditation shall not happen if the Lord.
When lust arises in the heart and starts accumulating then vision of the Almighty shall not happen.
Kakaji clearly says that a human needs to live in its present. And if forgetting the present, the future is not achieved. Opportunities needs to be given importance. You have to take care of your health. Keep away from lust if you want to realise the Divine.

First...13361337133813391340...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall