BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1339 | Date: 23-Jun-1988
   Text Size Increase Font Decrease Font

ભૂત ભલો કે ભગવાન ભલો, કદી કદી એ ના સમજાય

  No Audio

Bhut Bhali Ke Bhagwan Bhalo, Kadi Kadi Ae Na Samjhay

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-06-23 1988-06-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12828 ભૂત ભલો કે ભગવાન ભલો, કદી કદી એ ના સમજાય ભૂત ભલો કે ભગવાન ભલો, કદી કદી એ ના સમજાય
ખોટેમસે દો આમંત્રણ ભૂતને, દોડી દોડી આવી જાય
રીઝવી રીઝવી થાકો, પ્રભુ ત્યારે પગલાં પાડી જાય
સોંપ્યું કામ ભૂતને કરી પૂરું એ પાછું આવી જાય
પ્રભુ વિનવો હરઘડી, એ ત્યારે પાર પાડી જાય
પાત્ર ન જોશે કુપાત્ર ન જોશે, ચોટલી હાથમાં લાગી જાય
પ્રભુની ચોટલી હાથ ન આવે, પાત્ર કુપાત્ર જોતો જાય
દૃશ્ય અદૃશ્ય બંને થાતા છે એમાં એક સમાન
સોંપ્યાં કામ પાર બંને પાડે, ફરક જલ્દી ના સમજાય
રહ્યો કાબૂમાં ભૂત ભલે, સોંપ્યું કામ એ કરતો જાય
પ્રભુના કાબૂમાં રહેવું સારું, કામ આપોઆપ થઈ જાય
Gujarati Bhajan no. 1339 by Satguru Devendra Ghia - Kaka
ભૂત ભલો કે ભગવાન ભલો, કદી કદી એ ના સમજાય
ખોટેમસે દો આમંત્રણ ભૂતને, દોડી દોડી આવી જાય
રીઝવી રીઝવી થાકો, પ્રભુ ત્યારે પગલાં પાડી જાય
સોંપ્યું કામ ભૂતને કરી પૂરું એ પાછું આવી જાય
પ્રભુ વિનવો હરઘડી, એ ત્યારે પાર પાડી જાય
પાત્ર ન જોશે કુપાત્ર ન જોશે, ચોટલી હાથમાં લાગી જાય
પ્રભુની ચોટલી હાથ ન આવે, પાત્ર કુપાત્ર જોતો જાય
દૃશ્ય અદૃશ્ય બંને થાતા છે એમાં એક સમાન
સોંપ્યાં કામ પાર બંને પાડે, ફરક જલ્દી ના સમજાય
રહ્યો કાબૂમાં ભૂત ભલે, સોંપ્યું કામ એ કરતો જાય
પ્રભુના કાબૂમાં રહેવું સારું, કામ આપોઆપ થઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
bhuta bhalo ke bhagawan bhalo, kadi kadi e na samjaay
khotemase do amantrana bhutane, Dodi Dodi aavi jaay
rijavi rijavi THAKO, prabhu tyare pagala padi jaay
sompyum kaam bhutane kari puru e pachhum aavi jaay
prabhu vinavo haraghadi, e tyare paar padi jaay
patra na Joshe kupatra na joshe, chotali haath maa laagi jaay
prabhu ni chotali haath na ave, patra kupatra joto jaay
drishya adrishya banne thaata che ema ek samaan
sompyam kaam paar banne pade, pharaka jaldi na samjaay
rahyo kabumamam bhato jumarum,
rahyo kabu maa bhato bhale , kaam apoapa thai jaay

Explanation in English
In this knowledgeable Gujarati Bhajan Kakaji is trying to make us understand the most complicated fact of God & the ghost. It can be understood as the difference between positive energy and negative energy. As it's very difficult to understand the difference between the two factors.
Kakaji says
Whether the ghost is good or God is good, it is never to be understood.
With the fault mind you invite a ghost it shall come running.
But you get tired trying to attract the Lord. So that the Lord's foot can be welcomed.
After completing of the assigned work the ghost shall come back.
O'Lord ,so I pray every moment help me to cross it
The negative energy does not see whether good character or bad character, but the tuft comes in hand.
But the Lord's tuft does not come in hand whether wicked or nice.
Visible or invisible both are similar in it.
The work assigned is provided to both, but the difference is not realised soon.
Though the ghost is under our control they shall continue to do the assigned work.
Kakaji concludes in the end, So it's better to be in the control of the Lord, and the work shall be done by itself.
Here Kakaji is explaining that we easily succumb to the negative forces as they keep us in illusion. & we are away from reality. So Kakaji says to be in the impact of the Divine.

First...13361337133813391340...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall