Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1346 | Date: 26-Jun-1988
લખ્યા લેખ વિધાતાના, ‘મા’ જો તું બદલી શકે નહિ
Lakhyā lēkha vidhātānā, ‘mā' jō tuṁ badalī śakē nahi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1346 | Date: 26-Jun-1988

લખ્યા લેખ વિધાતાના, ‘મા’ જો તું બદલી શકે નહિ

  No Audio

lakhyā lēkha vidhātānā, ‘mā' jō tuṁ badalī śakē nahi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1988-06-26 1988-06-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12835 લખ્યા લેખ વિધાતાના, ‘મા’ જો તું બદલી શકે નહિ લખ્યા લેખ વિધાતાના, ‘મા’ જો તું બદલી શકે નહિ

છે તું સર્વશક્તિમાન, માનવાનું મન તો થાયે નહિ

લાખ કોશિશે માનવને, પેટ પૂરતું ખાવા પામે નહિ

છે તું તો અન્નપૂર્ણા, માનવાનું મન તો થાયે નહિ

માનવ માનવનો પ્યાસો બન્યો, રહેંસતાં તો અચકાયે નહિ

છે તું તો જગજનની ‘મા’, માનવાનું મન તો થાયે નહિ

ખોટાની બોલબાલા બોલે, સાચાને તો હરકત હરઘડી

છે કર્તા તું તો જગની ‘મા’, માનવાનું મન તો થાયે નહિ

રાત-દિન જે રટતો રહે, કરવા કસોટી તું રાચી રહે

છે કૃપાળુ તું તો માતા, માનવાનું મન તો થાયે નહિ

હૈયે ઝંખના દર્શનની જાગી, રહે ત્યારે તું તો છુપાઈ

છે દયાળુ તું તો માતા, રે માનવાનું મન તો થાયે નહિ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lakhyā lēkha vidhātānā, ‘mā' jō tuṁ badalī śakē nahi

chē tuṁ sarvaśaktimāna, mānavānuṁ mana tō thāyē nahi

lākha kōśiśē mānavanē, pēṭa pūratuṁ khāvā pāmē nahi

chē tuṁ tō annapūrṇā, mānavānuṁ mana tō thāyē nahi

mānava mānavanō pyāsō banyō, rahēṁsatāṁ tō acakāyē nahi

chē tuṁ tō jagajananī ‘mā', mānavānuṁ mana tō thāyē nahi

khōṭānī bōlabālā bōlē, sācānē tō harakata haraghaḍī

chē kartā tuṁ tō jaganī ‘mā', mānavānuṁ mana tō thāyē nahi

rāta-dina jē raṭatō rahē, karavā kasōṭī tuṁ rācī rahē

chē kr̥pālu tuṁ tō mātā, mānavānuṁ mana tō thāyē nahi

haiyē jhaṁkhanā darśananī jāgī, rahē tyārē tuṁ tō chupāī

chē dayālu tuṁ tō mātā, rē mānavānuṁ mana tō thāyē nahi
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is making us understand the approach towards life. As he being the ardent devotee of the Divine Mother he is raising the inquisitiveness and says it is unbelievable when the Eternal Mother being the feeder of the world then how somebody stays hungry, when she is the creator of love & compassion then why there is so much of hatred in the world.

Kakaji says

Destiny is written by the destiny writer( Almighty)

And Mother if you are unable to change it.

You are the omnipotent, so I cannot believe on it,

that you cannot change the destiny.

Lakh times efforts are taken by humans but they are unable to get to eat enough.

But you are Annapurna ( Goddess who is the feeder) so my mind does not feel like believing it

Humans are thirsty of humans blood , do not have any hesitation.

You being the mother of the world, I am unable to believe it.

The liars are enjoying in the world, while the truthful person has to always face challenges and is being hurt.

You are the creator, doer if this world O'Mother I really cannot believe it.

The one who keeps on repeating your name day and night, you are always in preparation to test them.

When you are the most humble and compassionate O'Mother, I don't feel like believing.
Scan Image

Gujarati Bhajan no. 1346 by Satguru Devendra Ghia - Kaka
First...134513461347...Last