1988-06-27
1988-06-27
1988-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12836
નિર્ધાર કરી કર્મો કરશે નહિ, ભટકતો રહ્યો સદા જગમાં
નિર્ધાર કરી કર્મો કરશે નહિ, ભટકતો રહ્યો સદા જગમાં
નામ તો જગમાં થાયે નહિ, ના થાશે પરલોકનાં કામ
જાગે સંજોગ જીવનમાં અનેક, ગ્રહણ કરે ના એમાંથી વિવેક
આશા હૈયે વળગી રહે, વળગી રહે માયા તો તમામ
સહનશીલતામાં મીંડું રહે, રાખે જગની ઉપાધિ તમામ
વાસનાએ-વાસનાએ ભટકતો રહે, ત્યજે ન વાસના તમામ
અહંને જો છોડશે નહિ, રહેશે અધૂરાં તો કામ
ડહાપણ તારું ચાલે નહિ, જાજે સદા ‘મા’ નાં ચરણમાં
મળશે શાંતિ હૈયે તને જ્યાં, મનના દ્વંદ્વો શમી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નિર્ધાર કરી કર્મો કરશે નહિ, ભટકતો રહ્યો સદા જગમાં
નામ તો જગમાં થાયે નહિ, ના થાશે પરલોકનાં કામ
જાગે સંજોગ જીવનમાં અનેક, ગ્રહણ કરે ના એમાંથી વિવેક
આશા હૈયે વળગી રહે, વળગી રહે માયા તો તમામ
સહનશીલતામાં મીંડું રહે, રાખે જગની ઉપાધિ તમામ
વાસનાએ-વાસનાએ ભટકતો રહે, ત્યજે ન વાસના તમામ
અહંને જો છોડશે નહિ, રહેશે અધૂરાં તો કામ
ડહાપણ તારું ચાલે નહિ, જાજે સદા ‘મા’ નાં ચરણમાં
મળશે શાંતિ હૈયે તને જ્યાં, મનના દ્વંદ્વો શમી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nirdhāra karī karmō karaśē nahi, bhaṭakatō rahyō sadā jagamāṁ
nāma tō jagamāṁ thāyē nahi, nā thāśē paralōkanāṁ kāma
jāgē saṁjōga jīvanamāṁ anēka, grahaṇa karē nā ēmāṁthī vivēka
āśā haiyē valagī rahē, valagī rahē māyā tō tamāma
sahanaśīlatāmāṁ mīṁḍuṁ rahē, rākhē jaganī upādhi tamāma
vāsanāē-vāsanāē bhaṭakatō rahē, tyajē na vāsanā tamāma
ahaṁnē jō chōḍaśē nahi, rahēśē adhūrāṁ tō kāma
ḍahāpaṇa tāruṁ cālē nahi, jājē sadā ‘mā' nāṁ caraṇamāṁ
malaśē śāṁti haiyē tanē jyāṁ, mananā dvaṁdvō śamī jāya
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is creating awareness and spreading out the message of living life with determination and patience & to give up lust, ego, hopes and be in peace.
Kakaji says
If you are not determined to do your deeds then you shall be wandering in the world forever.
In such a way, your name and fame shall be hampered in this world, where as the work of the other world (after life) shall also not happen.
Many coincidences keep on occuring, but your conscience does not accepts from it.
Hopes keep on arising & so does the innumerable illusions keeps on arising.
Your endurance stays nil, but you want to keep all the titles of the world.
Always wandering in lust, but do not want to give up lust.
If you do not give up ego, then your work shall be incomplete.
Your wisdom shall not work, so always go at the feet of the Divine Mother.
Kakaji concludes by saying
The moment you shall find peace, the conflict of your mind shall subside.
|
|