BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1348 | Date: 28-Jun-1988
   Text Size Increase Font Decrease Font

મન મારું માને નહિ (2)

  No Audio

Mann Maru Mane Nahi

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-06-28 1988-06-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12837 મન મારું માને નહિ (2) મન મારું માને નહિ (2)
તારા દર્શન વિના રે માડી, મન મારું માને નહિ
ત્યાગી છે માયા, મન તો માયા ત્યાગે નહિ
શોધી શાંતિ તો જગમાં તારા શરણ વિના શાંતિ મળે નહિ
ફરી સંસારમાં, સંસારમાં મન તો આજે જાયે નહિ
મળે અણસાર તારો જ્યાં, જવું ત્યાં એ તો ચૂકે નહિ
વિયોગ ન જાણતું, આજ તડપ્યા વિના તો રહે નહિ
આંસુઓમાં ના સમજતું, આજ આંસુ વિના રહે નહિ
મળે ભલે બીજું બધું, દર્શન વિના મન લાગે નહિ
કોણ છે કોનું, એ તો જોઈ લીધું, તારા વિના હવે ચાલે નહિ
સુખ સાધશું કે દુઃખ પામશું તારા વિના સમજાય નહીં
દે છે તું તો બીજું બધું, દર્શન દીધાં વિના ચાલશે નહિ
Gujarati Bhajan no. 1348 by Satguru Devendra Ghia - Kaka
મન મારું માને નહિ (2)
તારા દર્શન વિના રે માડી, મન મારું માને નહિ
ત્યાગી છે માયા, મન તો માયા ત્યાગે નહિ
શોધી શાંતિ તો જગમાં તારા શરણ વિના શાંતિ મળે નહિ
ફરી સંસારમાં, સંસારમાં મન તો આજે જાયે નહિ
મળે અણસાર તારો જ્યાં, જવું ત્યાં એ તો ચૂકે નહિ
વિયોગ ન જાણતું, આજ તડપ્યા વિના તો રહે નહિ
આંસુઓમાં ના સમજતું, આજ આંસુ વિના રહે નહિ
મળે ભલે બીજું બધું, દર્શન વિના મન લાગે નહિ
કોણ છે કોનું, એ તો જોઈ લીધું, તારા વિના હવે ચાલે નહિ
સુખ સાધશું કે દુઃખ પામશું તારા વિના સમજાય નહીં
દે છે તું તો બીજું બધું, દર્શન દીધાં વિના ચાલશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mann maaru mane nahi (2)
taara darshan veena re maadi, mann maaru mane nahi
tyagi che maya, mann to maya tyage nahi
shodhi shanti to jag maa taara sharan veena shanti male nahi
phari sansaramam, sansar maa mann to aaje jaaye nahi
male anas, taaro javu tya e to chuke nahi
viyoga na janatum, aaj tadapya veena to rahe nahi
ansuomam na samajatum, aaj aasu veena rahe nahi
male bhale biju badhum, darshan veena mann laage nahi
kona che konum, e to joi lidhum, taara veena have
chale sadhashum ke dukh pamashum taara veena samjaay nahi
de che tu to biju badhum, darshan didha veena chalashe nahi

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is showing his desperateness for the Divine Mother as it's becoming difficult for him to stay without the Divine Mother. As he has realised that there is no truthful love and compassion in the world. It's in the Divine Mother's shelter only that you can get peace & love. So he does not wants to get separated from the Divine Mother.
Kakaji worships
My mind is unable to understand, unless I get your vision my mind is unable to understand.
I have abandoned love, but my mind is unable to abandon love.
Searched out for peace in the world, there is no peace without your shelter.
Roamed all about in the world, but my mind today does not wants to go to the world today.
Wherever I get your significance, I shall surely go there without missing it.
Further Kakaji says to Mother
Do not know about separation, won't be able to stay without suffering.
Did not understand about tears, but cannot live without tears today.
Though I get everything else in life, but my mind is not stable unless & until I get your vision.
Who is whose I have seen that in the world, now without you I cannot stay.
Happiness or misery any situation is not understood without you
Kakaji concludes by saying
You have given me everything else, but without your vision it is not acceptable.

First...13461347134813491350...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall