Hymn No. 1350 | Date: 29-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-29
1988-06-29
1988-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12839
વહેતી વહેતી સરિતા, તો આખર જઈને સાગરમાં ભળી
વહેતી વહેતી સરિતા, તો આખર જઈને સાગરમાં ભળી અસ્તિત્વ જાયે મટી, જ્યાં સાગરસ્વરૂપ ગઈ બની મોજે મોજે ઊછળી, બૂંદે બૂંદે આનંદે ભરી મોજે એ મસ્ત બની, જ્યાં વિશાળતા હૈયે વિસ્તરી ભળતા સાગરમાં, કણેકણોના મેલને ગઈ ભૂલી સરિતા હતી, વ્હેતી હતી ક્યાં, ભૂલી સાગરમાં તન્મય બની તોડી કિનારા ગઈ એ વહેતી, ઉચ્છંખલ જ્યાં એ બની વગર કિનારે, રહી મર્યાદામાં, જ્યાં સાગરની ગંભીરતા મળી ધોઈ જગની ખારાશ બધીયે, ભળતા ખૂદ ખારી બની રસોઈયે સ્વાદ ધારણ કર્યો, જ્યાં સાગરની ખારાશ ભળી
Satguru Shri Devendra Ghia (Kaka)
વહેતી વહેતી સરિતા, તો આખર જઈને સાગરમાં ભળી અસ્તિત્વ જાયે મટી, જ્યાં સાગરસ્વરૂપ ગઈ બની મોજે મોજે ઊછળી, બૂંદે બૂંદે આનંદે ભરી મોજે એ મસ્ત બની, જ્યાં વિશાળતા હૈયે વિસ્તરી ભળતા સાગરમાં, કણેકણોના મેલને ગઈ ભૂલી સરિતા હતી, વ્હેતી હતી ક્યાં, ભૂલી સાગરમાં તન્મય બની તોડી કિનારા ગઈ એ વહેતી, ઉચ્છંખલ જ્યાં એ બની વગર કિનારે, રહી મર્યાદામાં, જ્યાં સાગરની ગંભીરતા મળી ધોઈ જગની ખારાશ બધીયે, ભળતા ખૂદ ખારી બની રસોઈયે સ્વાદ ધારણ કર્યો, જ્યાં સાગરની ખારાશ ભળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vaheti vaheti sarita, to akhara jaine sagar maa bhali
astitva jaaye mati, jya sagarasvarupa gai bani
moje moje uchhali, bunde bunde anande bhari
moje e masta bani, jya
vishalata
haiye hati sagari vistari hati hati hati saguariamane, sagaram saritahuli vistari bhalata, sagaram sarita bani tanmay bani
todi kinara gai e vaheti, uchchhankhala jya e bani
vagar kinare, rahi maryadamam, jya sagarani gambhirata mali
dhoi jag ni kharasha badhiye, bhalata khuda khari bani
rasamoiye swadh dharana karyo, jyamoiye
Explanation in English
In this Gujarati bhajan Kakaji is sharing the deep knowledge and truth with explaination relating to depth of devotion and surrender by giving illustration of a river merging with the ocean and loosing it's identity, but attains oneness.
Kakaji explains
The moving river after flowing, finally goes and merges into the sea.
Her existence is erased, as it changes her form from river to a sea.
Further Kakaji is describing the happiness of the river.
Every wave she bounces, in every drop she is filled with joy.
Being joyful merging into the waves, where the vastness of her heart gets expanded.
After mingling into the sea, she forgets about the pebbles and mud particles.
Where was the river originated, where through did it flow, she forgets everything after becoming intoxicated in the sea.
Breaking the shore, wherever the turbulence occurred she was off flowing.
But the important thing Kakaji says here,
Without the shore still the river stays into limit, when the severity of the sea was found.
Being loaded with salinity of the whole world, she herself became salty.
The salinity of the sea tasted where it got mingled.
In the similar way to be in oneness with the Almighty we shall have to be devoted, and keeping faith, surrender ourselves under the Almighty.
|