Hymn No. 1355 | Date: 30-Jun-1988
|
|
Text Size |
 |
 |
1988-06-30
1988-06-30
1988-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12844
વસી જાય નયનોમાં, એકવાર જો તું `મા'
વસી જાય નયનોમાં, એકવાર જો તું `મા' વસે બીજું કે ના વસે, તેની પરવા નથી એકવાર હૈયામાં, વસી જાય જો તું `મા' બીજું હૈયામાં વસે, ના વસે તેની પરવા નથી એકવાર જગમાં સાથ દેશે જો તું `મા' બીજા કોઈ સાથની તો પરવા નથી એકવાર વાત મારી સાંભળશે જો તું `મા' બીજા સાંભળે ના સાંભળે, તેની પરવા નથી એકવાર જીવનમાં રાજી થઈ જાય જો તું `મા' બીજા રાજી થાયે ના થાયે, તેની પરવા નથી એકવાર હૈયાની વેદના, સમજી જાય જો તું `મા' બીજા સમજે ના સમજે, તેની પરવા નથી એકવાર દેવા જ્યાં બેસે જો તું `મા' બીજા દે કે ના દે, તેની પરવા નથી એકવાર દર્શન દેશે જો તું `મા' બીજા દર્શનની કોઈ જરૂર નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vasi jaay nayanomam, ekavara jo tu `ma '
vase biju ke na vase, teni parava nathi
ekavara haiyamam, vasi jaay jo tum` ma'
biju haiya maa vase, na vase teni parava nathi
ekavara jag maa saath deshe joi tumi sath '
beej to parava nathi
ekavara vaat maari sambhalashe jo tu `ma '
beej sambhale na sambhale, teni parava nathi
ekavara jivanamam raji thai jaay jo tum` ma'
beej raji thaye na thaye, teni parava nathi
ekavara hai `maaji jaya, samaji
beej samaje na samaje, teni parava nathi
ekavara deva jya bese jo tu `ma '
beej de ke na de, teni parava nathi
ekavara darshan deshe jo tum` ma'
beej darshanani koi jarur nathi
Explanation in English
In this Gujarati Bhajan, Kakaji is pleading to the Divine Mother to once in his life get the vision, support, and blessings of Divine Mother. If once the Divine Mother pours her grace then there is no need for anybody else's grace, as then life itself becomes a blessing
Kakaji prays,
Once if you stay in the eye's O'Mother. It doesn't matter if anybody else stays or not. I am not at all bothered by it
Just once if you settle down in the heart O'Mother. It doesn't matter if anybody else settles in the heart or not.
Once if you give your support O'Mother. I do not bother for anybody else's support.
Once if you listen to me O'Mother, It does not matter if anybody else listens or not.
Once in my life if you become happy O'Mother, It doesn't matter if anybody else is happy or not.
Once if you understand the pain of my heart, O'Mother. It doesn't matter if anybody else understands the pain or not.
Once if you sit to give, O'Mother. It doesn't matter if anybody else gives or not.
In the end, Kakaji concludes,
Once if you give your vision O'Mother,
Then there is no need for any other vision.
|