Hymn No. 1363 | Date: 04-Jul-1988
|
|
Text Size |
 |
 |
1988-07-04
1988-07-04
1988-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12852
મળતાં પાંખ પંખીને, રે પંખીડું તો, ઊડી રે જાશે
મળતાં પાંખ પંખીને, રે પંખીડું તો, ઊડી રે જાશે વિહરવા મુક્ત આકાશે, માળો એ ત્યજી તો જાશે સંભળાતા સાદ સાગરનો, સરિતા ભેટવા દોડી જાશે આવતા યાદ તો પ્રેમીની, પ્રેમિકા ભાન તો ભૂલી જાશે મળતા સુગંધ મદિરાની, નશાબાજ કોલ ચૂકી જાશે ભૂખ સતાવે તો જ્યારે, પગ તો અન્ન ભણી તો જાશે વરસતા ઝરમર વર્ષા, ચાતક હરખાઈ તો જાશે જોર આદતનું જાગી જાતાં, કરવા ચોરી, ચોર પ્રેરાઈ જાશે વેણ કડવા જ્યાં હૈયે વાગે, વૈરાગ્ય ત્યાં જાગી જાશે સાદ સાંભળતા બાળનો, માતા દોડી દોડી આવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malta pankha pankhine, re pankhidum to, udi re jaashe
viharava mukt akashe, malo e tyaji to jaashe
sambhalata saad sagarano, sarita bhetava dodi jaashe
aavata yaad to premini, premika bhaan to bhuli jaashe
malata to bhaan to bhuli
jaashe malata to chandha sataja , pag to anna bhani to jaashe
varasata jaramara varsha, chataka harakhai to jaashe
jora adatanum jaagi jatam, karva chori, chor prerai jaashe
vena kadava jya haiye vague, vairagya tya jaagi jaashe
saad sambhalata balano., moda
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is sharing with us the approach towards life. Making us understand the reality of life. The reality of life is explained by giving various examples. He is talking about, love, practicality, necessity, habits etc.
Kakaji shares
As the bird gets wings, the bird shall fly away.
To roam about freely in the sky, by abandoning the nest.
Listening to the ocean the river shall head to meet it.
As coming the memory of the lover, the lover's consciousness becomes forgetful.
As the aroma of alcohol reaches the drinker the call which is given to him shall get missed.
When hunger strikes the feet, it shall automatically move to eat food.
When the rain starts drizzling, Chetak (bird) shall be the happiest.
When a strong habit is awakened then the thief, shall be motivated to steal.
When the bitter pain arises in the heart, then abstinence awakens.
Listening to the voice of the child, the mother just comes running.
|