1988-07-08
1988-07-08
1988-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12858
અણુ-અણુ પોકારી રહ્યું માડી, એક જ નામ તો તારું
અણુ-અણુ પોકારી રહ્યું માડી, એક જ નામ તો તારું
રોમેરોમ તો ખીલી ઊઠ્યું છે, તારા નામનું અમૃત જ્યાં પામ્યું
સૂર્યનાં કિરણો લાગે શીતળ, તનડાનું ભાન જ્યાં ભૂલ્યું
ચંદ્રકિરણે પણ દાહ જગાવી, હૈયું જ્યાં તારું વિરહી બન્યું
જિહવાના તો સ્વાદ ભુલાયા, મન જ્યાં તુજમાં તન્મય બન્યું
નયનો તને તો ઢૂંઢતાં રહ્યાં, હૈયું તારાં દર્શનનું ઘેલું બન્યું
તારા વિના ક્ષણ એક પણ જીવવું તો મુશ્કેલ બન્યું
સાચા-ખોટા સર્વ વિચારોનું, તુજમાં તો શમન થયું
અંતર હવે લાગે છે ઝાઝું, અંતર તો સહી ના શકાતું
તારા નામ વિના તો જીવન હવે ખારું-ખારું લાગ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṇu-aṇu pōkārī rahyuṁ māḍī, ēka ja nāma tō tāruṁ
rōmērōma tō khīlī ūṭhyuṁ chē, tārā nāmanuṁ amr̥ta jyāṁ pāmyuṁ
sūryanāṁ kiraṇō lāgē śītala, tanaḍānuṁ bhāna jyāṁ bhūlyuṁ
caṁdrakiraṇē paṇa dāha jagāvī, haiyuṁ jyāṁ tāruṁ virahī banyuṁ
jihavānā tō svāda bhulāyā, mana jyāṁ tujamāṁ tanmaya banyuṁ
nayanō tanē tō ḍhūṁḍhatāṁ rahyāṁ, haiyuṁ tārāṁ darśananuṁ ghēluṁ banyuṁ
tārā vinā kṣaṇa ēka paṇa jīvavuṁ tō muśkēla banyuṁ
sācā-khōṭā sarva vicārōnuṁ, tujamāṁ tō śamana thayuṁ
aṁtara havē lāgē chē jhājhuṁ, aṁtara tō sahī nā śakātuṁ
tārā nāma vinā tō jīvana havē khāruṁ-khāruṁ lāgyuṁ
English Explanation |
|
Kakaji has created an ocean of vast knowledge and wisdom through his hymns. He as being the ardent devotee of the divine mother is always in love and worship of the Divine Mother. He has written this Gujarati bhajan in sheer desperation as it is becoming impossible for him to stay without her.
Kakaji worships,
Every atom is calling out your only single name O'Mother.
Each and every cell of my body is glowing up by taking the nectar of your name.
The rays of the sun seem to be cool when the torment is forgotten.
The moonlight also ignites fire when your heart is in despair.
I forgot the taste of life ,as my mind is intoxicated by you.
My eyes are searching for you and my heart, has become obsessed for your vision.
Without you to live every single moment has become difficult.
All my true and false thoughts have been subsided in you.
The distance now seems to be too much, as the distance is unbearable.
Without your name life seems to be saline.
|
|