Hymn No. 1371 | Date: 08-Jul-1988
|
|
Text Size |
 |
 |
1988-07-08
1988-07-08
1988-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12860
શોભે તો વેણી, કાં `મા' ની મૂર્તિએ, કાં નારીના અંબોડે
શોભે તો વેણી, કાં `મા' ની મૂર્તિએ, કાં નારીના અંબોડે ઝાંઝર તો શોભે નારીના પગે, કાં `મા' ના પાયલે દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને ભાષણ તો શોભે ધર્મસભાએ કે કાં તો સંમેલને મૂર્તિ તો શોભે કાં મંદિરે કે કાં તો ગૃહમંદિરે દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને શૂરવીરતા તો શોભે કોઈને બચાવે કે કાં રણમેદાને નીર તો શોભા દે કાં નદી, સરોવરે કે કાં સાગરે દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને ઠપકો તો શોભે કાં ભૂલે કે કાં કોઈને અટકાવે પ્રેમ તો શોભે કાં નારીના નયને કે કાં તો `મા' ના ચરણે દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને સાકર તો શોભે કંસારે, નમક શોભે તો દાળશાકે ફૂલ તો શોભે કાં બાગે કે કાં પૂજનથાળે દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને હથિયાર તો શોભે કાં દરબારે કે કાં રણમેદાને ભક્તિ તો શોભે કાં સંસારે કે કાં સ્મશાને દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shobhe to veni, came `ma 'ni murtie, came nari na ambode
janjar to shobhe nari na page, came` ma' na payale
de to shobha e to ena yogya sthane
bhashana to shobhe dharmasabhae ke came to sammelane
murti to shobhe came mandire ke came to grihamandire
de to shobha e to ena yogya sthane
shuravirata to shobhe koine bachave ke came ranamedane
neer to shobha de came nadi, sarovare ke came sagare
de to shobha e to ena yogya sthane
thapako to shobhe came bhule ke came koine atakave came
prem to shobhe nayane ke came to `ma 'na charane
de to shobha e to ena yogya sthane
sakaar to shobhe kansare, namaka shobhe to dalashake
phool to shobhe came bage ke came pujanathale
de to shobha e to ena yogya sthane
hathiyara to shobhe came darabare ke came ranamedane
bhakti to shobhe came sansare ke came smashane
de to shobha e to ena yogya sthane
Explanation in English
In this Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is talking about suitability & appropriateness of each and everything made in this world. As everything has particular place and it looks beautiful at its own proper place.
Kakaji says
The braid looks beautiful either on the idol of the Divine mother or on the emboss of a woman.
The anklet suits at the feet of a woman or at the feet of the divine mother.
It looks beautiful at its proper place.
The speech suits either at the religious gathering or at the convention.
Idol is adorned either in the temple or in the home temple.
It looks beautiful at its proper place
Heroism suits when it is used to save somebody or at the battlefield.
Water looks beautiful either in a river, or lake or in the sea.
Reprimand suits for somebody ,who is forgetful or when it stucks up somebody else.
It looks beautiful at its proper place.
Love looks beautiful either in the eyes of a woman or at the feet of the Divine mother.
It looks beautiful at its proper place.
Sugar suits when kept in a copper utensil and salt suits in daal (food)and veggies
Flower looks beautiful in the garden or at the place of worship.
It looks beautiful at its proper place.
Weapons are adorned either in the court or at the battlefield.
Devotion adorns either in the world or at the crematorium.
It looks beautiful at its proper place.
As each and every thing has its own importance so it is best valued when it is at it's right place.
|
|