Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1374 | Date: 11-Jul-1988
નજરે જોઈ કંઈકની ચડતી, ને કંઈકની પડતી
Najarē jōī kaṁīkanī caḍatī, nē kaṁīkanī paḍatī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1374 | Date: 11-Jul-1988

નજરે જોઈ કંઈકની ચડતી, ને કંઈકની પડતી

  No Audio

najarē jōī kaṁīkanī caḍatī, nē kaṁīkanī paḍatī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1988-07-11 1988-07-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12863 નજરે જોઈ કંઈકની ચડતી, ને કંઈકની પડતી નજરે જોઈ કંઈકની ચડતી, ને કંઈકની પડતી

ખુદની ચડતી ને પડતી ના એ જોઈ શકી

ક્રોધને કંઈકને જલાવતા જોયા, કંઈક જલતા જોયા

ખુદ ક્રોધનો શિકાર બની, છટકી એમાં ના શકી

ઈર્ષ્યાથી જલતા જોયા કંઈકને, જલાવ્યા કંઈકને

ખુદ ઈર્ષ્યાની શિકાર બની, ઈર્ષ્યા ત્યજી ના શકી

આળસે કંઈક ઘેરાતા જોયા, ઘેરતા જોયા

ખુદ આળસનો શિકાર બની, એમાં ના બચી શકી

મોહથી કંઈકને ભરમાતા ને ભરમાતા જોયા

ખુદ મોહમાં ભરમાઈ, સમજી એ ના શકી

માયાએ કંઈકને નચાવ્યા, કંઈક નાચ્યા એમાં

ખુદ એમાં તો નાચી રહી, એમાં અટકી ના શકી
View Original Increase Font Decrease Font


નજરે જોઈ કંઈકની ચડતી, ને કંઈકની પડતી

ખુદની ચડતી ને પડતી ના એ જોઈ શકી

ક્રોધને કંઈકને જલાવતા જોયા, કંઈક જલતા જોયા

ખુદ ક્રોધનો શિકાર બની, છટકી એમાં ના શકી

ઈર્ષ્યાથી જલતા જોયા કંઈકને, જલાવ્યા કંઈકને

ખુદ ઈર્ષ્યાની શિકાર બની, ઈર્ષ્યા ત્યજી ના શકી

આળસે કંઈક ઘેરાતા જોયા, ઘેરતા જોયા

ખુદ આળસનો શિકાર બની, એમાં ના બચી શકી

મોહથી કંઈકને ભરમાતા ને ભરમાતા જોયા

ખુદ મોહમાં ભરમાઈ, સમજી એ ના શકી

માયાએ કંઈકને નચાવ્યા, કંઈક નાચ્યા એમાં

ખુદ એમાં તો નાચી રહી, એમાં અટકી ના શકી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najarē jōī kaṁīkanī caḍatī, nē kaṁīkanī paḍatī

khudanī caḍatī nē paḍatī nā ē jōī śakī

krōdhanē kaṁīkanē jalāvatā jōyā, kaṁīka jalatā jōyā

khuda krōdhanō śikāra banī, chaṭakī ēmāṁ nā śakī

īrṣyāthī jalatā jōyā kaṁīkanē, jalāvyā kaṁīkanē

khuda īrṣyānī śikāra banī, īrṣyā tyajī nā śakī

ālasē kaṁīka ghērātā jōyā, ghēratā jōyā

khuda ālasanō śikāra banī, ēmāṁ nā bacī śakī

mōhathī kaṁīkanē bharamātā nē bharamātā jōyā

khuda mōhamāṁ bharamāī, samajī ē nā śakī

māyāē kaṁīkanē nacāvyā, kaṁīka nācyā ēmāṁ

khuda ēmāṁ tō nācī rahī, ēmāṁ aṭakī nā śakī
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan Kaka ji is talking about approach towards life and understanding it.

Kakaji is enlightening with the facts of jealousy, anger and laziness, as the way these negativity approaches a human mind and try to encroach it.

Kaka ji explains

Saw the eyes of other's some are rising and some are falling, but our own eyes fall and rise that we are unable to see it.

Saw anger burning many others and saw somebody burning themselves in anger

Later when we ourselves become a victim of anger then cannot escape from it.

Saw somebody burning with jealousy and somebody burning others with jealousy.

We ourselves become the victim of jealousy, but still cannot abandon jealousy.

People are being surrounded by laziness,

Being ourselves the victim of laziness we cannot escape from it

Saw people being deceived by fascination, as being filled with infatuation, you cannot understand it.

Illusions have made many dance and many have danced themselves for Illusions.

We ourselves are dancing in it and cannot stop dancing in it.
Scan Image

Gujarati Bhajan no. 1374 by Satguru Devendra Ghia - Kaka
First...137213731374...Last