BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1377 | Date: 13-Jul-1988
   Text Size Increase Font Decrease Font

એકને આધીન તો છે આ જગ સારું, ઈશ્વર એને સમજી લે

  No Audio

Ekne Adhin Toh Che Aa Jag Saru, Ishvar Aene Samji Le

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-07-13 1988-07-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12866 એકને આધીન તો છે આ જગ સારું, ઈશ્વર એને સમજી લે એકને આધીન તો છે આ જગ સારું, ઈશ્વર એને સમજી લે
ધાર્યું તો સદાયે જગમાં તો જેનું, ઈશ્વર એને સમજી લે
ભર્યું છે જેનાથી જગનું અણુએ અણુ, ઈશ્વર એને સમજી લે
જડ, ચેતનમાં, જે સરખું તો સમાયું, ઈશ્વર એને સમજી લે
વિરાટમાં પણ જે સદા વિરાટ છે, ઈશ્વર એને સમજી લે
જળસ્થળ આકાશે સત્તા જેની ચાલે, ઈશ્વર એને સમજી લે
માયા સદાયે આશ્રય જેનો લે છે, ઈશ્વર એને સમજી લે
માયા, ભાગ્ય સદા જેના ઇશારે નાચે, ઈશ્વર એને સમજી લે
જ્ઞાન ને ગુણના ભંડાર છે જે સદાયે, ઈશ્વર એને સમજી લે
રાત ને દિનમાં દિન ને રાતમાં જે પલટાવે, ઈશ્વર એને સમજી લે
સુખ દુઃખ તો જેને કદી ન બાંધે, ઈશ્વર એને સમજી લે
જગનું કારણ છે જે, જેનું કારણ ના મળે, ઈશ્વર એને સમજી લે
Gujarati Bhajan no. 1377 by Satguru Devendra Ghia - Kaka
એકને આધીન તો છે આ જગ સારું, ઈશ્વર એને સમજી લે
ધાર્યું તો સદાયે જગમાં તો જેનું, ઈશ્વર એને સમજી લે
ભર્યું છે જેનાથી જગનું અણુએ અણુ, ઈશ્વર એને સમજી લે
જડ, ચેતનમાં, જે સરખું તો સમાયું, ઈશ્વર એને સમજી લે
વિરાટમાં પણ જે સદા વિરાટ છે, ઈશ્વર એને સમજી લે
જળસ્થળ આકાશે સત્તા જેની ચાલે, ઈશ્વર એને સમજી લે
માયા સદાયે આશ્રય જેનો લે છે, ઈશ્વર એને સમજી લે
માયા, ભાગ્ય સદા જેના ઇશારે નાચે, ઈશ્વર એને સમજી લે
જ્ઞાન ને ગુણના ભંડાર છે જે સદાયે, ઈશ્વર એને સમજી લે
રાત ને દિનમાં દિન ને રાતમાં જે પલટાવે, ઈશ્વર એને સમજી લે
સુખ દુઃખ તો જેને કદી ન બાંધે, ઈશ્વર એને સમજી લે
જગનું કારણ છે જે, જેનું કારણ ના મળે, ઈશ્વર એને સમજી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
Ekane adhina to Chhe a jaag sarum, ishvara ene samaji le
dharyu to sadaaye jag maa to jenum, ishvara ene samaji le
bharyu Chhe jenathi jaganum Anue anu, ishvara ene samaji le
jada, chetanamam depending sarakhum to samayum, ishvara ene samaji le
viratamam pan ever saad virata chhe, ishvara ene samaji le
jalasthala akashe satta jeni chale, ishvara ene samaji le
maya sadaaye ashraya jeno le chhe, ishvara ene samaji le
maya, bhagya saad jena ishare nache, ishvara ene samaji le jara, ishvara ene samaji le sade, ishvara ene
ne jara ene samaji le
raat ne dinamam din ne ratamam je palatave, ishvara ene samaji le
sukh dukh to those kadi na bandhe, ishvara ene samaji le
jaganum karana che je, jenum karana na male, ishvara ene samaji le

Explanation in English
In this Gujarati bhajan Kakaji is teaching us about God and making us recognise who is God and enlightening us about the Supreme Power which is running this whole world. The energy which is flowing in this whole world he is making us understand who is God.
Kaka (Satguru Devendra Ghia) ji teaches
The world is subjected towards one and that one is understood to be as god
The one who is assumed to be in the whole world is understood to be got the atom of the whole world was filled by its energy understand it to be God
The one who contains inanimate & in consciousness of this world, is understood it to be God.
The one who is the greatest from the greater form, is consider it to be God.
Land sky or water the one whose kingdom is spread & it's power prevails all over, consider it to be God
Illusions always take refuge under it, understand it to be God
Illusions and destiny dance on whose fingers, understand it to be God,
The one who is called a storehouse of virtues and knowledge forever is known as God .
The one who turns day into night and night into day is known as God.
Happiness and sorrow which never can bind it is understood to be God.
The one who is the cause of this world and the one whose cause is not known, is understood to be God.

First...13761377137813791380...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall