BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1379 | Date: 13-Jul-1988
   Text Size Increase Font Decrease Font

અસ્થિરતાનો સાથ લઈને, સ્થિર ક્યાંથી તો તું થાશે

  No Audio

Asthirtano Sath Laine, Sthir Kyathi Toh Tu Thashe

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-07-13 1988-07-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12868 અસ્થિરતાનો સાથ લઈને, સ્થિર ક્યાંથી તો તું થાશે અસ્થિરતાનો સાથ લઈને, સ્થિર ક્યાંથી તો તું થાશે
ડગમગતા તારા પગલાંને, વધુ એ તો ડગમગાવી જાશે
દેખાશે, તને સાચું ક્યાંથી, જ્યાં એ તો અંધ બનાવી જાશે - ડગમગતા...
નાશવંત ચીજમાં મન લગાવી, સુખ શાશ્વત ક્યાંથી પામશે - ડગમગતા...
હરઘડી ને હર શ્વાસે શ્વાસે, ખોટું જો તું કરતો જાશે - ડગમગતા...
લાભ નથી કોઈ મોટો બીજો, એક થવામાં જે તું પામશે - ડગમગતા...
દ્વિધામાં જો અટવાશે તું, દ્વિધા તો મૂંઝવી નાંખશે - ડગમગતા...
ડોલતું મનડું રહે જો ડોલતું, સ્થિરતા ક્યાંથી તું પામશે - ડગમગતા...
ખાડાટેકરા મળશે ઘણા, પગલાં ડગમગાવી નાંખશે - ડગમગતા...
સ્થિર છે જગમાં એકજ સાચી, ચરણમાં એના સ્થિરતા પામશે - ડગમગતા...
Gujarati Bhajan no. 1379 by Satguru Devendra Ghia - Kaka
અસ્થિરતાનો સાથ લઈને, સ્થિર ક્યાંથી તો તું થાશે
ડગમગતા તારા પગલાંને, વધુ એ તો ડગમગાવી જાશે
દેખાશે, તને સાચું ક્યાંથી, જ્યાં એ તો અંધ બનાવી જાશે - ડગમગતા...
નાશવંત ચીજમાં મન લગાવી, સુખ શાશ્વત ક્યાંથી પામશે - ડગમગતા...
હરઘડી ને હર શ્વાસે શ્વાસે, ખોટું જો તું કરતો જાશે - ડગમગતા...
લાભ નથી કોઈ મોટો બીજો, એક થવામાં જે તું પામશે - ડગમગતા...
દ્વિધામાં જો અટવાશે તું, દ્વિધા તો મૂંઝવી નાંખશે - ડગમગતા...
ડોલતું મનડું રહે જો ડોલતું, સ્થિરતા ક્યાંથી તું પામશે - ડગમગતા...
ખાડાટેકરા મળશે ઘણા, પગલાં ડગમગાવી નાંખશે - ડગમગતા...
સ્થિર છે જગમાં એકજ સાચી, ચરણમાં એના સ્થિરતા પામશે - ડગમગતા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
asthiratānō sātha laīnē, sthira kyāṁthī tō tuṁ thāśē
ḍagamagatā tārā pagalāṁnē, vadhu ē tō ḍagamagāvī jāśē
dēkhāśē, tanē sācuṁ kyāṁthī, jyāṁ ē tō aṁdha banāvī jāśē - ḍagamagatā...
nāśavaṁta cījamāṁ mana lagāvī, sukha śāśvata kyāṁthī pāmaśē - ḍagamagatā...
haraghaḍī nē hara śvāsē śvāsē, khōṭuṁ jō tuṁ karatō jāśē - ḍagamagatā...
lābha nathī kōī mōṭō bījō, ēka thavāmāṁ jē tuṁ pāmaśē - ḍagamagatā...
dvidhāmāṁ jō aṭavāśē tuṁ, dvidhā tō mūṁjhavī nāṁkhaśē - ḍagamagatā...
ḍōlatuṁ manaḍuṁ rahē jō ḍōlatuṁ, sthiratā kyāṁthī tuṁ pāmaśē - ḍagamagatā...
khāḍāṭēkarā malaśē ghaṇā, pagalāṁ ḍagamagāvī nāṁkhaśē - ḍagamagatā...
sthira chē jagamāṁ ēkaja sācī, caraṇamāṁ ēnā sthiratā pāmaśē - ḍagamagatā...

Explanation in English
In this Gujarati bhajan Kakaji is talking about stability and being permanently settled. He says as we focus on perishable things which are Illusions, money, beauty, name , fame. Then how can we achieve eternal happiness. True stability is at the Almighty's feet.
Kakaji teaches,
With instability you shall be stable nowhere.
Then your staggering steps, shall stagger you more. How will you be able to see the truth when it shall make you blind.
Then your staggering steps , shall stagger you more.
When you are focusing on perishable things, then from where shall you get eternal happiness.
As your steps are staggering then it shall stagger you more
Every moment and on every breath if you keep on lieing .
Then your staggering steps shall stagger you more.
There is no benefit bigger than this, if you desire to become one with the Almighty.
Then your staggering steps shall stagger you more.
If you get stuck up in dilemma, dilemma shall confuse you.
Your staggering steps shall stagger you more. Your moving mind shall keep you moving from where shall you attain stability.
Your staggering steps, shall stagger you more. There shall be various bumps in your way, your step shall falter.
Your staggering steps, shall stagger you more.
True stability is only one in the world when you get stabled at the feet of thee.
Your staggering steps,shall stagger you more.

First...13761377137813791380...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall