Hymn No. 1388 | Date: 18-Jul-1988
|
|
Text Size |
 |
 |
1988-07-18
1988-07-18
1988-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12877
માયાના દોરમાં બંધાયો રે જીવડો, માયાના દોરમાં બંધાયો
માયાના દોરમાં બંધાયો રે જીવડો, માયાના દોરમાં બંધાયો સેવ્યા મુક્તિના સપનાં, રહ્યો માયાથી તો એ બંધાયો - રે ગયો રે ભૂલી એ તો કોણ છે ને ક્યાંથી એ આવ્યો - રે સૃષ્ટિ ભૂલીને સાચી રે સ્વપ્નની સૃષ્ટિમાં સરક્યો - રે મન બુદ્ધિ ગયાં રૂંધાઈ રે, જ્યાં માયામાં એ લપટાયો - રે શું છે સાચું, શું છે ખોટું, ભેદ એનો તો ભુલાયો - રે સૂતેલા એના અહંને, એણે આજે તો જગાવ્યો - રે રહ્યો ઠોકરો ખાતો, ના સમજ્યો, બન્યો એમાં દીવાનો - રે થાક્યા પગ એવા, લથડયા તોયે રહ્યો એમાં તણાતો - રે જાવું હતું ક્યાં, જઈ રહ્યો ક્યાં, જઈ ક્યાં એ પહોંચ્યો - રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mayana doramam bandhayo re jivado, mayana doramam bandhayo
sevya muktina sapanam, rahyo maya thi to e bandhayo - re
gayo re bhuli e to kona che ne kyaa thi e aavyo - re
srishti bhuli ne sachi re svapnani srishti maa re svapnani srishti maa sarakyo buddha -
gay round manhaiamhi e lapatayo - re
shu che sachum, shu che khotum, bhed eno to bhulayo - re
sutela ena ahanne, ene aaje to jagavyo - re
rahyo thokaro khato, na samajyo, banyo ema divano - re
thakya pag eva, lathadaya toye rahyo - ema rahyo re
javu hatu kyam, jai rahyo kyam, jai kya e pahonchyo - re
Explanation in English
In this Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is exploring upon illusions. He says that illusions creates falsehood, and makes all the creature's forget their origin, and get lost in this hallucinatory world.
Kaka (Satguru Devendra Ghia) ji explains
The creature's are bound in the cord of illusions.
It is dreaming of salvation, but still it is tied up with illusion.
They have forgotten who are they and from where they have come.
They have forgotten about the realistic world and slipped into the creation6s of their own dreams.
The mind and intelligence gets stagnated, as soon as it gets entangled in illusions.
What is true and what is false the difference is forgotten.
Awakened up the sleeping ego today.
Being stumbled again and again, still cannot understand and has become crazy about it.
Legs are tired but still dragging yourself and creating tension.
Had to go where, but you are going where, and has reached where .
Kakaji has explained it in a very easy way, that we should be cautious, before getting entangled in Illusions.
|