Hymn No. 1391 | Date: 21-Jul-1988
|
|
Text Size |
 |
 |
1988-07-21
1988-07-21
1988-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12880
જગતના નાથ જેવો, નાથ જ્યાં, માથે તો બેઠો છે
જગતના નાથ જેવો, નાથ જ્યાં, માથે તો બેઠો છે અનાથ તને તો તું શાને માને છે (2) જગના સર્વ કર્મોનો જોનાર તો જ્યાં એ બેઠો છે - અનાથ... જગના પાપ કર્મનો, દંડ દેનાર તો જ્યાં એ બેઠો છે - અનાથ... માર્ગે ચાલે, માર્ગ ભૂલે, માર્ગ બતાવનાર જ્યાં એ બેઠો છે - અનાથ... જગની સર્વ ચીજોને, પૂરો પાડનાર તો જ્યાં એ બેઠો છે - અનાથ... જગના અણુએ અણુનો, ચિંતા કરનાર જ્યાં એ તો બેઠો છે - અનાથ... જગમાં સદા સર્વદા, સત્તા તો એની ચાલે છે - અનાથ... જગના પંચેતત્ત્વો પર તો કાબૂ જ્યાં તો એનો ચાલે છે - અનાથ... જગની બધી શક્તિઓ તો, જ્યાં એના ઇશારે ચાલે છે - અનાથ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagat na natha jevo, natha jyam, math to betho che
anatha taane to tu shaane mane che (2)
jag na sarva karmono jonara to jya e betho che - anatha ...
jag na paap karmano, danda denaar to jya e betho che - anatha .. .
margin chale, daisies bhule, daisies batavanara jya e betho Chhe - anatha ...
jag ni sarva chijone, puro padanara to jya e betho Chhe - anatha ...
jag na Anue anuno, chinta karanara jya e to betho Chhe - anatha ...
jag maa saad sarvada, satta to eni chale che - anatha ...
jag na panchetattvo paar to kabu jya to eno chale che - anatha ...
jag ni badhi shaktio to, jya ena ishare chale che - anatha ...
Explanation in English
In this beautiful Gujarati bhajan Kakaji is spreading knowledge and sharing with us the truthful fact of this universe. He is letting us know about the power behind this universe which leads the universe.
Kakaji explains
The owner of this world is sitting above your head.
Then why do you say yourself to be an orphan.
The one who sees all the deeds of this world is sitting there.
Then why do you say yourself to be an orphan.
The one who punishes, for all the sins, is sitting there.
Then why do you say yourself to be an orphan.
Walking on the path, forgetting the path, the one who guides you the path is sitting there
Then why do you say yourself to be an orphan.
The one who is provider of all the things in the world is sitting there.
Then why do you say yourself to be an orphan.
The one who worries for each and every atom, or particle, in this world is sitting there.
Then why do you say yourself to be an orphan.
In this world his rules are applied and followed .
Then why do you say yourself to be an orphan ,
It has control olver the 5 elements of the world wherever it goes
All the powers of this world move according to his or her indication .
Then why do you say yourself to be an orphan.
Kakaji here does not want us to feel unhappy. He wants everybody to keep faith in the Almighty, And be confident, that he is surely there for us available, only we need to observe by our trustworthy eyes
|